AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: વડોદરા જિલ્લાની કોર્ટ અને કચ્છના ભૂજની કોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

વડોદરા જિલ્લા અને કચ્છ ભૂજની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી મળતા સમગ્ર જીલ્લામાં અરાજકતા ફેલાઈ છે. મળતી માહિતી મુજબ આજે ભૂજ અને વડોદરા શહેરમાં ફરી એક વાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના સમાચાર સામે આવ્યા છે.

Breaking News: વડોદરા જિલ્લાની કોર્ટ અને કચ્છના ભૂજની કોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
Vadodara Kutch bomb threat
| Updated on: Mar 05, 2026 | 1:22 PM
Share

ગુજરાતમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો દોર હજુ થમયો નથી ત્યારે આજે વડોદરા જિલ્લા અને કચ્છ ભૂજની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી મળતા સમગ્ર જીલ્લામાં અરાજકતા ફેલાઈ છે. મળતી માહિતી મુજબ આજે ભૂજ અને વડોદરા શહેરમાં ફરી એક વાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના સમાચાર સામે આવ્યા છે.

કચ્છની કોર્ટને મળી ધમકી

મળતી માહિતી મુજબ આજે સવારે કચ્છ ભૂજની કોર્ટને ઈમેલ દ્વારા ધમકી મળી હતી જે બાદ અરાજકતા ફેલાઈ છે તેને પગલે કોર્ટ પરિસરને ખાલી કરાવવામાં આવ્યું છે. ઘટનાની જાણ થતા જ પશ્ચિમ કચ્છ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ ઘટનાને પગલે બૉમ્બ સ્કવોર્ડ અને ડોગ સ્કવોર્ડ સહિતની ટીમો દ્વારા ચેકીંગ હાથ ધરાવામાં આવ્યું છે.

વડોદરામાં 15 દિવસમાં મળી બીજી વાર ધમકી

આવી જ રીતે વડોદરાની કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. તમને જણાવી દઈએ કે વડોદરાની કોર્ટને છેલ્લા 15 દિવસમાં બીજી વખત ધમકીનો મેલ મળ્યો છે. ધમકી મળતા જ વકીલો અને અસીલોને કોર્ટમાં હાજર ન રહેવાની અને કોર્ટમાં હોય તો કોર્ટ પરિસરને ખાલી કરવાની જાણ કરવામાં આવી છે. સમગ્ર મામલે હાલ પોલીસ દ્વારા ચેંકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

Breaking News : અમદાવાદમાં મોડી રાત્રે 3 ફેક્ટરીમાં લાગી આગ, એક ઘટનામાં 2 વ્યક્તિ ગંભીર રીતે દાઝ્યા, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">