AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Money Plant Tips : મની પ્લાન્ટના પાન પીળા થઈ જાય છે ? જાણો તેનુ કારણ અને અપનાવો આ ટીપ્સ, જુઓ તસવીરો

મની પ્લાન્ટ મોટાભાગના ઘરમાં ઉગાડવામાં આવે છે.આ પ્લાન્ટની ખાસિયત છે કે જો તેના અનુકુળ વાતાવરણ ના હોય તો પ્લાન્ટના પાન પીળા થયા બાદ સુકાઈ જાય છે. મોટાભાગના લોકો આ માહિતીથી અજાણ હોય છે. જેના કારણે મની પ્લાન્ટ સુકાઈ જાય છે.

| Updated on: Aug 15, 2024 | 10:04 AM
Share
મની પ્લાન્ટના પાન પીળા થવા આમ તો અનહેલ્ધી ગ્રોથમાં ગણવામાં આવે છે. પરંતુ જો પીળા પાનની ડાળ પર નવા પાન ઉગી રહ્યાં છે. તો તેને હેલ્ધી ગ્રોથ પણ ઘણી શકાય છે. મની પ્લાન નવા પાનને વધારે પોષક તત્વો પુરા પાડે છે. જેના પગલે ઉપરના પાનનો રંગ બદલાઈ જાય છે.

1 / 5
મની પ્લાન્ટને યોગ્ય પ્રમાણમાં પાણી ન મળવાને કારણે પણ પાનનો રંગ પીળો અથવા ભૂરો થાય છે. ધ્યાન રાખો કે માટી અને વાતાવરણમાં પણ ભેજ હોવો જોઈએ.

2 / 5
સામાન્ય રીતે ઉનાળામાં ગરમ તાપમાનના કારણે છોડમાં પીળા પાન થતા હોય છે. ત્યારે તેની યોગ્ય કાળજી રાખવામાં ન આવે તો છોડ સુકાઈ જાય છે. તેના માટે તમે હ્યુમિડિફાયરનો ઉપયોગ કરી શકો છો.

3 / 5
મની પ્લાન્ટને પર્યાપ્ત માત્રામાં સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યાએ મુકો. ધ્યાન રાખો કે પ્લાન્ટમાં વધારે પાણી કે ખાતર ન પડે,જો વધારે માત્રામાં ખાતર અને પાણી નાખવામાં આવે તો પણ મની પ્લાન્ટના પાન પીળા થઈ જાય છે.

4 / 5
નાના જીવજંતુને મની પ્લાનના પાન ખાવાનું વધારે પસંદ હોય છે. જેના પગલે પાન ખરાબ થઈ જાય છે. જેથી તમે મની પ્લાન્ટ પર જંતુનાશક દવા અથવા તો લીમડાના તેલનો છંટાકાવ કરી શકો છો.

5 / 5
Follow Us
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video

ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'

સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ

ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'

તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા

ગરમ પવન-ભેજના અભાવના કારણે ગુજરાતમાં હાલ સારો વરસાદ નહીં

દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ

અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો

Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..

બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ

g clip-path="url(#clip0_868_265)">