Bollywood news : સ્ટાઇલિશ અંદાજમાં સ્પોટ થઇ મલાઇકા અરોરા, જીન્સ અને ટોપમાં ખૂબ જામી રહી હતી એક્ટ્રેસ

બોલિવૂડની સુંદર અભિનેત્રી મલાઇકા અરોરા (Malaika Arora) આ દિવસોમાં પોતાની જૂની સ્ટાઇલ અને ફિટનેસમાં પરત ફરી છે, જ્યાં અભિનેત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઇ રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2021 | 8:08 AM
બોલિવૂડની સુંદર અભિનેત્રી મલાઇકા અરોરા (Malaika Arora) આ દિવસોમાં પોતાની જૂની સ્ટાઇલ અને ફિટનેસમાં પરત ફરી છે, જ્યાં અભિનેત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઇ રહી છે. આજે અભિનેત્રી ખૂબ જ બોલ્ડ સ્ટાઇલમાં તેના ઘર નીચે જોવા મળી છે. તમે પણ અભિનેત્રીની સુંદર તસવીરો જુઓ.

1 / 7
મલાઈકા અરોરા ખૂબ જ સ્ટાઇલિશ સ્ટાઇલમાં જોવા મળી હતી.

2 / 7
મલાઈકા અરોરાની મોહક સ્ટાઈલ જોવા મળી હતી.

3 / 7
મલાઈકા અરોરા ફિટનેસની બાબતમાં બોલીવુડ અભિનેત્રીઓને કઠિન સ્પર્ધા આપે છે.

4 / 7
આ દિવસોમાં મલાઈકા અરોરા બોલિવૂડ અભિનેતા અર્જુન કપૂર સાથે રિલેશનશિપમાં છે, જ્યાં આ જોડી ઘણીવાર સાથે સમય પસાર કરતી જોવા મળે છે.

5 / 7
મુંબઇમાં સ્પોટ થઇ મલાઇકા અરોરા.

મુંબઇમાં સ્પોટ થઇ મલાઇકા અરોરા.

6 / 7
સોશિયલ મીડિયા પર અભિનેત્રીની આ તસવીરોને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

7 / 7

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">