Tech News: આધાર-પાન કાર્ડને તાત્કાલિક SMS દ્વારા કરો લીંક, નહીં તો લાગી શકે છે 10 હજાર રૂપિયાનો દંડ

જો તમે પોર્ટલ પર રજીસ્ટર નથી, તો તમે પાન કાર્ડનો ઉપયોગ કરી શકો છો. મેનુ બારમાં પ્રોફાઇલ સેટિંગ્સ પર ક્લિક કરો અને પછી લિંક આધાર વિકલ્પ પર ક્લિક કરો. આધાર નંબર દાખલ કરો અને લિંક આધાર બટન પર ક્લિક કરો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2022 | 7:50 AM
જો તમે હજુ સુધી આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો તેને તરત જ લિંક કરો. આધાર અને પાન કાર્ડને લિંક કરવાની તારીખ ખૂબ નજીક છે. PAN ને 31 માર્ચ સુધી આધાર કાર્ડ સાથે લિંક કરી શકાશે. તમે પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કર્યા વિના રિટર્ન ફાઇલ કરી શકો છો.

1 / 5
પરંતુ જ્યાં સુધી તમે આધાર-PAN લિંક નહીં કરો ત્યાં સુધી આવકવેરા વિભાગ તમારા રિટર્નની પ્રક્રિયા કરશે નહીં. 31 માર્ચ 2022 સુધીમાં પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક ન કરાવવા પર રૂ. 10000/- સુધીનો દંડ થઈ શકે છે. ઉપરાંત, પાન કાર્ડ પણ ડિએક્ટિવેટ થઈ શકે છે.

2 / 5
જો તમે SMS દ્વારા આધાર અને પાન કાર્ડને લિંક કરવા માંગો છો, તો પહેલા સ્માર્ટફોનમાં મેસેજ ઓપન કરો. નવો સંદેશ લખો. ટેક્સ્ટ મેસેજ વિભાગમાં UIDPAN <12 અંકનો આધાર નંબર> <10 અંકનો PAN નંબર> લખીને 567678 અથવા 56161 પર SMS મોકલો.

3 / 5
જો તમે વેબસાઈટ દ્વારા આધાર-PAN લિંક કરવા ઈચ્છો છો, તો ઈન્કમ ટેક્સ વિભાગના ઈ-ફાઈલિંગ પોર્ટલ www.incometaxindiaefiling.gov.in પર જાઓ. તે પછી યુઝર આઈડી, પાસવર્ડ અને જન્મ તારીખ નાખીને પોર્ટલ પર લોગિન કરો.

4 / 5
જો તમે પોર્ટલ પર રજીસ્ટર નથી, તો તમે પાન કાર્ડનો ઉપયોગ કરી શકો છો. મેનુ બારમાં પ્રોફાઇલ સેટિંગ્સ પર ક્લિક કરો અને પછી લિંક આધાર વિકલ્પ પર ક્લિક કરો. આધાર નંબર દાખલ કરો અને લિંક આધાર બટન પર ક્લિક કરો. આ પછી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે.

Edited By Pankaj Tamboliya

જો તમે પોર્ટલ પર રજીસ્ટર નથી, તો તમે પાન કાર્ડનો ઉપયોગ કરી શકો છો. મેનુ બારમાં પ્રોફાઇલ સેટિંગ્સ પર ક્લિક કરો અને પછી લિંક આધાર વિકલ્પ પર ક્લિક કરો. આધાર નંબર દાખલ કરો અને લિંક આધાર બટન પર ક્લિક કરો. આ પછી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે. Edited By Pankaj Tamboliya

5 / 5

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

g clip-path="url(#clip0_868_265)">