AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દિવસની ‘ચા’ કરતાં પણ સસ્તું પ્રીમિયમ ! ₹20 ભરો અને 2 લાખ રૂપિયાનો વીમો મેળવો, સરકારની આ યોજના તો અદભૂત છે

મોટાભાગના લોકો મોંઘા પ્રીમિયમને કારણે હેલ્થ અથવા લાઈફ ઈન્સ્યોરન્સ લેતા નથી. જો કે, મોદી સરકાર દ્વારા શરૂ કરાયેલી એક યોજના હેઠળ, તમે 20 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવીને 2 લાખ રૂપિયા સુધીનું કવરેજ મેળવી શકો છો.

| Updated on: Nov 29, 2025 | 2:12 PM
Share
મોટાભાગના લોકો મોંઘા પ્રીમિયમને કારણે ઈન્સ્યોરન્સ લઈ શકતા નથી. આવી સ્થિતિમાં, મોદી સરકારની એક યોજના સામાન્ય લોકો માટે આ સમસ્યાનો ઉકેલ બની ગઈ છે. કેન્દ્ર સરકારે ગરીબોને ધ્યાનમાં રાખીને ઘણી યોજનાઓ શરૂ કરી છે. એવામાં ઈન્સ્યોરન્સને લગતી એક યોજના હાલમાં ખૂબ જ ચર્ચામાં છે.

1 / 5
આ યોજના હેઠળ, પોલિસીધારકને ₹2 લાખનું વીમા કવરેજ મળે છે. આમાં સૌથી મહત્વની વાત એ છે કે, તેમને આ કવરેજ માટે કોઈ મોંઘું પ્રીમિયમ ચૂકવવાની જરૂર નથી. આ યોજનામાં પોલિસીધારકને દર વર્ષે ફક્ત ₹20 ચૂકવવાની જરૂર છે.

2 / 5
ભારત સરકાર દ્વારા ગરીબો માટે શરૂ કરાયેલી આ વીમા યોજના હેઠળ, જો કોઈ અકસ્માતને કારણે મૃત્યુ પામે છે અથવા અપંગ બને છે, તો તેમને 2 લાખ રૂપિયા સુધીનું કવરેજ મળશે. બીજું કે, 18 થી 70 વર્ષની વયના લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે. આ વીમા યોજના માટે વાર્ષિક પ્રીમિયમ 20 રૂપિયા છે. આનો અર્થ એ છે કે, માસિક ખર્ચ 2 રૂપિયાથી ઓછો હશે.

3 / 5
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) હેઠળ રજીસ્ટ્રેશન કરાવવા માટે વ્યક્તિની ઉંમર 18 થી 70 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ વીમા માટે કોઈપણ બેંક અથવા પોસ્ટ ઓફિસમાં બચત ખાતું હોવું જરૂરી છે.

4 / 5
જો તમારી પાસે બહુવિધ (Multiple) બેંક એકાઉન્ટ છે, તો તમે ફક્ત એક જ બેંક એકાઉન્ટ દ્વારા રજીસ્ટ્રેશન કરાવી શકો છો. આ ઈન્સ્યોરન્સમાં પ્રીમિયમ 'ઓટો-ડેબિટ સિસ્ટમ' દ્વારા તમારા ખાતામાંથી 'ઓટો-ડેબિટ' થશે. જો કે, આ માટે તમારે પરવાનગી આપવી પડશે.

5 / 5

આ પણ વાંચો: કોઈપણ વ્યક્તિના મૃત્યુ પછી PAN કાર્ડ, Voter ID, પાસપોર્ટ અને ડ્રાઇવિંગ લાઇસન્સ કેવી રીતે Deactivate કરવા?

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">