દુલ્હનના વેશમાં છવાઇ ગઇ કૃતિ સેનન, મનીષ મલ્હોત્રાની ડિઝાઇનર ચોલીમાં દેખાઇ રહી છે સુંદર

બોલીવૂડની એક્ટ્રેસ કૃતિ સેનન (Kriti Sanon) પોતાની ફેશન સેન્સથી ઘણી વાર લોકોને ઇમ્પ્રેસ કરતી હોય છે. આ વખતે કૃતિ લાલ રંગના લહેંગામાં જોવા મળી રહી છે.

1/6
બોલીવૂડની એક્ટ્રેસ કૃતિ સેનન (Kriti Sanon) પોતાની ફેશન સેન્સથી ઘણી વાર લોકોને ઇમ્પ્રેસ કરતી હોય છે.

2/6
આ વખતે કૃતિ લાલ રંગના લહેંગામાં જોવા મળી રહી છે. તેનું નવુ બ્રાઇડલ ફોટોશૂટ હાલ સોશિયલ મીડિયા પર છવાયેલુ છે.

3/6
કૃતિએ પ્રખ્યાત ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરેલી ચોલી પહેરી છે. 23 થી 29 ઓગસ્ટ વચ્ચે ઇન્ડિયા કૉઉચર વીર 2021 શરૂ થઇ ચૂક્યુ છે. આ ફેશન વીકની શરૂઆત મનીષ મલ્હોત્રાએ પોતાના કલેક્શન નૂરાનિયત સાથે કરી છે. જેમાં કૃતિ દુલ્હનના અવતારમાં જોવા મળી.

4/6
કૃતિની ચોલીમાં મોટિક, સ્ટોન અને મિરર વર્કની સાથે ભરતકામ કરવામાં આવ્યુ છે. આ ચોલી સાથે તેણે હેવી જ્વેલરી પણ પહેરી હતી. લહેંગા સાથે કૃતિએ માંગ ટીકો, કલીરા, ટ્રેડિશનલ નેક પીસ પહેર્યો હતો. એક્ટ્રેસે લહેંગામાં ઘણા બધા પોઝ આપ્યા.

5/6
કૃતિ આ લહેંગામાં ખૂબ સુંદર લાગી રહી હતી. આ હેવી લહેંગા સાથે તેણે ડીપ કટ ચોલી પહેરી હતી. બ્લાઉઝ પર પણ લહેંગાની મેચિંગ એમ્બ્રોઇડરી કરવામાં આવી હતી. તેના દુપટ્ટામાં ગોટા પટ્ટીનું કામ પણ કરવામાં આવ્યુ છે.

6/6
મેકઅપની વાત કરીએ તો કૃતિએ સ્મોકી આઇઝ, કોહલ કાજલ, શિમરી આઇશેડો, રેડ લિપ્સટીક લગાવી હતી.

Click on your DTH Provider to Add TV9 Gujarati