જાણો, ચલણી સિક્કા પર બનેલા આ અંગુઠાના નિશાનનો શું છે મતબલ?

આ સિમ્બોલ ભરતનાટ્યમ નૃત્યમાંથી લેવામાં આવ્યા છે. એટલે કે, તમે સિક્કા પર જે સિમ્બોલ જુઓ છો તે ભરતનાટ્યમ નૃત્યની મુદ્રાઓ છે.

Mar 12, 2022 | 11:11 AM
TV9 GUJARATI

| Edited By: Kunjan Shukal

Mar 12, 2022 | 11:11 AM

તમે જોયું હશે કે બજારમાં ઘણા પ્રકારના સિક્કા ચલણમાં છે. ઘણા સિક્કા એવા પણ તમે જોયા હશે, જેમાં એક અને બે રૂપિયાના સિક્કામાં હાથના નિશાન હોય છે. આ સિક્કા માત્ર ડિઝાઈન માટે નહીં પણ તેનું એક ખાસ મહત્વ હોય છે. સાથે જ આ સિમ્બોલની પાછળ પણ એક કહાની છે, જે જણાવે છે કે આ હાથનો શું મતબલ છે, તો જાણો આ સિમ્બોલથી જોડાયેલી ખાસ વાતો

1 / 5
આ સિમ્બોલ ભરતનાટ્યમ નૃત્યમાંથી લેવામાં આવ્યા છે. એટલે કે, તમે સિક્કા પર જે સિમ્બોલ જુઓ છો તે ભરતનાટ્યમ નૃત્યની મુદ્રાઓ છે. આ કરન્સી માત્ર એક અને બે રૂપિયા વિશે જણાવે છે.

2 / 5
તેની પર ડિઝાઈનનું કામ નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઈનના પ્રોફેસર અનિલ સિન્હાએ કર્યુ હતું. સાથે જ આ હસ્ત મુદ્રાઓ હોય છે.

3 / 5
તેમાં આર્યન 83 ટકા હોય છે અને 17 ટકા  Chromium હોય છે.

4 / 5
તમને જણાવી દઈએ કે આ સિક્કા વર્ષ 2007માં આવ્યા હતા.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati