મંગળસૂત્ર પહેરીને ખૂબ સુંદર લાગી રહી છે કેટરીના કૈફ, એક્ટ્રેસની તસવીરો થઈ રહી છે વાયરલ

કેટરીના કૈફે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેનું મંગળસૂત્ર દેખાઈ રહ્યું છે. તેની આ સુંદર તસવીર તેના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

Jan 04, 2022 | 4:00 PM
TV9 GUJARATI

| Edited By: Bhavyata Gadkari

Jan 04, 2022 | 4:00 PM

કેટરીના કૈફે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીર શેર કર્યા બાદ તે ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં તેણે પહેરેલા મંગળસૂત્ર પર સૌથી વધુ લોકોનું ધ્યાન જઇ રહ્યું છે. આ મંગળસૂત્ર કેટરીનાની સુંદરતામાં વધારો કરી રહ્યુ છે.

1 / 5
પોતાની આ તસવીરો પોસ્ટ કરતાં કેટરીનાએ કેપ્શનમાં ઘરની ઈમોજી મૂકી છે. એવું લાગે છે કે કેટરીનાએ પોતાના નવા ઘરમાંથી આ તસવીરો શેર કરી છે.

2 / 5
આ તસવીરોમાં અભિનેત્રી સ્વેટર પહેરેલી જોવા મળી રહી છે. સ્વેટર સાથે તે તેના મંગળસૂત્ર પર પણ લોકોનું ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયાસ કરી રહી છે.

3 / 5
વિકી કૌશલ સાથે લગ્ન પછી કેટરીના નવા ઘરમાં શિફ્ટ થવાની હતી. હવે તસવીરો જોઈને લાગે છે કે તે નવા ઘરમાં શિફ્ટ થઇ ચૂકી છે.

4 / 5
ગયા વર્ષે ડિસેમ્બરમાં બોલિવૂડના આ હોટ કપલે એકબીજા સાથે લગ્ન કર્યા હતા. તેમણે રાજસ્થાનમાં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati