AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jio Coin: એક jio coin ના બદશે મળશે આટલી રકમ, આ રીતે મળશે લાભ

Reliance Jio Coin લાંબા સમયથી 'હોટ ટોપિક' બની ગયો છે કારણ કે તમે જ્યાં જુઓ ત્યાં દરેક વ્યક્તિ ફક્ત Jio કોઇ ની જ વાત કરી રહી છે. લોકોના મનમાં આ સવાલ ફરી રહ્યો છે કે Jioના એક સિક્કાની કિંમત કેટલી છે? જો તમે પણ આ સવાલનો જવાબ શોધી રહ્યા છો, તો ચાલો તમને જણાવીએ કે એક કોઇનના બદલામાં તમને કેટલું મળશે?

| Updated on: Feb 15, 2025 | 10:38 AM
Share
જ્યાં જુઓ ત્યાં Jio Coin વિશે ચર્ચાઓ થઈ રહી છે, મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિયોનો આ કોઇન ઘણા સમયથી 'હોટ ટોપિક' બની રહ્યો છે. દરેકના મનમાં આ સવાલ વારંવાર ઉઠી રહ્યો છે કે Jioના કોઇનની કિંમત કેટલી છે અને આપણે આ કોઇન ફ્રીમાં કેવી રીતે કમાઈ શકીએ? દરેક વ્યક્તિ આ પ્રશ્નોના જવાબો શોધી રહ્યો છે, જો તમે પણ આ વિશે જાણવા ઉત્સુક છો, તો તમને અમારા આજના સમાચાર ગમશે.

1 / 6
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, હાલમાં કંપનીએ Jio કોઈનની કિંમત અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી, પરંતુ બિઝનેસ વિશ્લેષકોનો અંદાજ છે કે એક ટોકનની કિંમત $0.50 (અંદાજે 43.30 રૂપિયા) થી શરૂ થઈ શકે છે.

2 / 6
રિલાયન્સ જિયોના વિશાળ ઇકોસિસ્ટમ, જેમ કે રિલાયન્સ પેટ્રોલ સ્ટેશન અને જિયોમાર્ટ જેવી લોકપ્રિય સેવાઓ સાથે JioCoin કેટલી સારી રીતે સંકલિત થાય છે તે જોવાનું બાકી છે.

3 / 6
સૌથી પહેલા આપણે એ સમજવાની જરૂર છે કે Jio Coin શું છે. Jio Coin એ ડિજિટલ કરન્સી છે, અત્યારે તેને ક્રિપ્ટોકરન્સી કહેવું યોગ્ય નથી. Ethereum અથવા Bitcoin જેવી બ્લોકચેન સંચાલિત ક્રિપ્ટોકરન્સીને બદલે, Reliance Jioનો આ કોઇન વધુ એક રિવોર્ડ ટોકન અથવા તેના બદલે ડિજિટલ લોયલ્ટી પોઈન્ટ જેવો છે.

4 / 6
ETના રિપોર્ટ અનુસાર, Polygon blockchain પર તૈયાર કરવામાં આવેલ આ કોઇન Jio સેવાઓ આપતી એપ્સમાં વાપરી શકાય છે અને Jio એપ્સ પર ખરીદી કરીને સિક્કો મેળવી શકાય છે. Jioના કોઇન ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે કારણ કે તમે Jio એપ્સમાં ડિસ્કાઉન્ટ માટે આ સિક્કાઓનો ઉપયોગ કરી શકશો.

5 / 6
Jio કોઇન કમાવવા માટે, તમારા ફોનમાં JioSphere એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો, આ એપ્લિકેશન Android અને Apple વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે. એપ ઇન્સ્ટોલ થઈ ગયા પછી એપ પર એક એકાઉન્ટ બનાવો અને એપનો ઉપયોગ શરૂ કરો. જેમ જેમ તમે આ એપનો ઉપયોગ કરવાનું ચાલુ રાખશો તેમ તેમ તમને ધીમે ધીમે પુરસ્કારો તરીકે કોઇન મળવા લાગશે જે એપમાં આપેલા પોલીગોન વોલેટમાં ઉમેરવામાં આવશે.

6 / 6

શેરબજારને લગતી ઘણી માહિતી લોકો જાણવા માંગે છે તે સાથે રોકાણને લઈને પણ અવાર-નવાર અમે આપની સાથે માહિતી શેર કરતા રહીએ છીએ ત્યારે તે માહીતી જાણવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">