IRCTC Tour Package : રાજકોટમાંથી શરુ થઈ રહ્યું છે ખાસ ટુર પેકેજ, 7 જ્યોતિર્લિંગના દર્શન કરો માત્ર 20 હજાર રુપિયામાં
4 જુલાઈથી શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે. ત્યારે રેલવે (IRCTC Tour Package) શિવભક્તો માટે ટૂર પેકેજ લાવ્યું છે. જેમાં તમને એક સાથે 7 જ્યોતિર્લિંગના દર્શન કરવાનો મોકો મળશે. આ યાત્રા 18 જુલાઈ, 2023થી શરૂ થશે
Most Read Stories