AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market : રોકાણકારો ઝૂમી ઉઠ્યા ! કંપનીએ 1 શેર રૂ. 156 નું ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી, તમારી પાસે આ સ્ટોક છે કે નહી?

પેઇન્ટ ઉદ્યોગની એક મોટી કંપનીએ તાજેતરમાં પ્રતિ શેર રૂ. 156 નું ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ રોકાણકારો ખુશીથી ઝૂમી ઉઠ્યા છે.

| Updated on: Aug 09, 2025 | 5:51 PM
Share
પેઇન્ટ ઇન્ડસ્ટ્રીની એક મોટી કંપનીએ હાલમાં જ નાણાકીય વર્ષ 2025-26 ના જૂન ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. આ દરમિયાન, કંપનીના બોર્ડે પ્રતિ શેર 156 રૂપિયાના ખાસ ડિવિડન્ડ આપવાની વાત કરી છે.

1 / 6
આવતા અઠવાડિયે કંપનીના શેર એક્સ-ડિવિડન્ડ પર ટ્રેડ થવાના છે. આ ખાસ ડિવિડન્ડ માટેની રેકોર્ડ ડેટ 11 ઓગસ્ટ 2025 નક્કી કરવામાં આવી છે. ટૂંકમાં, આ દિવસે જે રોકાણકારોના નામ કંપનીની રેકોર્ડ બુકમાં હશે તેમને જ ડિવિડન્ડનો લાભ મળશે.

2 / 6
જુલાઈ મહિનાની શરૂઆતમાં પેઇન્ટ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી આ કંપનીએ તેના રોકાણકારો માટે ડિવિડન્ડની જાહેરાત કરી હતી. કંપનીએ કહ્યું હતું કે, તે પ્રતિ શેર 30 રૂપિયાનું અંતિમ ડિવિડન્ડ આપશે. આ માટે રેકોર્ડ ડેટ 25 જુલાઈ, 2025 નક્કી કરવામાં આવી હતી. જુલાઈ પહેલા કંપનીએ નવેમ્બર 2024 માં 70 રૂપિયાનું અંતિમ ડિવિડન્ડ જાહેર કર્યું હતું.

3 / 6
વર્ષ 2024 માં, કંપનીએ તેના રોકાણકારોને ત્રણ વખત ડિવિડન્ડ આપ્યું હતું. આ રીતે, કંપનીના શેરમાં રોકાણ કરનારા રોકાણકારોને ત્રણ વખત પ્રતિ શેર 125 રૂપિયાના ડિવિડન્ડનો લાભ મળ્યો.

4 / 6
ગયા અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે એક્ઝો નોબલ ઇન્ડિયા લિમિટેડના શેર 0.57 ટકાના વધારા સાથે 3646.75 ના સ્તરે બંધ થયા. ₹ 16,598 કરોડ રૂપિયાનું માર્કેટ કેપ ધરાવતી આ કંપનીના શેર વર્ષ 2025માં અત્યાર સુધીમાં 11 ટકા ઘટ્યા છે. કંપનીના 52 અઠવાડિયાનો હાઈ 4649 રૂપિયા અને લો 3045.95 રૂપિયા છે.

5 / 6
નાણાકીય વર્ષ 2025-26 ના પહેલા ક્વાર્ટરમાં, કંપનીનો ચોખ્ખો નફો 26 ટકા ઘટ્યો. તે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 114.6 કરોડથી ઘટીને રૂ. 91 કરોડ થયો. કંપનીની આવક પણ 4 ટકા ઘટીને રૂ. 995 કરોડ થઈ, જે એક વર્ષ પહેલા રૂ. 1,036.3 કરોડ હતી. કંપનીનો EBITDA 20.4 ટકા ઘટીને રૂ. 134.4 કરોડ થયો અને તેનું માર્જિન 16.3 ટકા ઘટીને 13.5 ટકા થયું.

6 / 6

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

શેરબજાર એ શેરની ખરીદી અને વેચાણ માટેનું પ્લેટફોર્મ છે. અહીં શેરની ખરીદી અને વેચાણ થાય છે. શેરબજારને લગતા અન્ય આર્ટિકલ વાંચવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો. 

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !

આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો

g clip-path="url(#clip0_868_265)">