કંગાળ અફઘાનિસ્તાનના પેટાળમાં ધરબાયેલો છે અમૂલ્ય ખજાનો , તાલિબાનીઓને પાછલા બારણે મદદ કરી કોણ ઉલેચવા માંગે છે અઢળક સંપત્તિ?

અફઘાનિસ્તાનમાં 1400 થી વધુ ખનિજ ક્ષેત્રો (Mineral Field) છે જેમાં કોલસો, તાંબુ, સોનું, લોખંડ, કુદરતી ગેસ, પેટ્રોલિયમ, કિંમતી પત્થરો, મીઠાના ઘણા ભંડાર છે. અફઘાનિસ્તાન કુદરતી સંપત્તિ મામલે દક્ષિણ એશિયા(South Asia)નો સૌથી ધનિક દેશ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2021 | 4:07 PM
તાલિબાનો(Taliban)એ સત્તા ઉપર કબ્જો  કર્યો ત્યારથી અફઘાનિસ્તાન(Afghanistan)માં રહેલી અખુંટ કુદરતી સંપત્તિ માટે ચિંતા સર્જાઈ છે. મીડિયા અહેવાલો કહી રહ્યા છે કે ઘણા દેશો અફઘાનિસ્તાનમાં હાજર આ ખનીજ(Mineral) પર નજર રાખી રહ્યા છે. હકીકતમાં અફઘાનિસ્તાનમાં 1400 થી વધુ ખનિજ ક્ષેત્રો (Mineral Field)  છે જેમાં કોલસો, તાંબુ, સોનું, લોખંડ, કુદરતી ગેસ, પેટ્રોલિયમ, કિંમતી પત્થરો, મીઠાના ઘણા ભંડાર છે. અફઘાનિસ્તાન કુદરતી સંપત્તિ મામલે દક્ષિણ એશિયા(South Asia)નો સૌથી ધનિક દેશ છે

1 / 8
ખનીજની દ્રષ્ટિએ આજે અફઘાનિસ્તાન દક્ષિણ એશિયાનો સૌથી ધનિક દેશ છે જેમાં અરાજકતા ફેલાઈ છે અને લોકોને દેશ છોડીને જવાની ફરજ પડી છે. આજે લોકો અહીં રહેવા માટે તૈયાર નથી. ધ પેન્ટાગોન એન્ડ  યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે(Pentagon and the United States Geological Survey, Afghanistan) અનુસાર અફઘાનિસ્તાનના ખનિજ સંસાધનોની કિંમત ઓછામાં ઓછી 1 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.

2 / 8
ઇકોલોજીકલ ફ્યુચર્સ ગ્રુપ(Ecological Futures Group)ની સ્થાપના કરનાર વૈજ્ઞાનિક અને સુરક્ષા નિષ્ણાત રોડ સ્કૂનોવરે(Rod Schoonover,) જણાવ્યું હતું કે અફઘાનિસ્તાન ચોક્કસપણે પરંપરાગત કિંમતી ધાતુઓમાં સમૃદ્ધ પ્રદેશોમાંનો એક છે. 21 મી સદીના ઉભરતા અર્થતંત્ર માટે ધાતુઓ જરૂરી છે. સુરક્ષા પડકારો, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અછત અને દુષ્કાળએ ભૂતકાળમાં સૌથી મૂલ્યવાન ખનિજોના નિષ્કર્ષણને અટકાવ્યું છે. હવે તાલિબાનના નિયંત્રણ હેઠળ તે નજીકના ભવિષ્યમાં બદલાય તેવી શક્યતા દેખાતી નથી.

3 / 8
લિથિયમનો ભંડાર  : - 
અફઘાનિસ્તાનમાં લિથિયમ(lithium)નો મોટો ભંડાર છે. લિથિયમનો ઉપયોગ ઇલેક્ટ્રિક કાર, સ્માર્ટફોન અને લેપટોપ માટે બેટરીમાં થાય છે. યુએસ જિયોલોજિકલ સર્વેનો 2017/18 નો અહેવાલ જણાવે છે કે અફઘાનિસ્તાનમાં સ્પોડ્યુમિન(spodumene)  લિથિયમ ખનિજ છે પરંતુ  2019 અફઘાન રિપોર્ટમાં લિથિયમનો કોઈ ઉલ્લેખ નથી.

લિથિયમનો ભંડાર : - અફઘાનિસ્તાનમાં લિથિયમ(lithium)નો મોટો ભંડાર છે. લિથિયમનો ઉપયોગ ઇલેક્ટ્રિક કાર, સ્માર્ટફોન અને લેપટોપ માટે બેટરીમાં થાય છે. યુએસ જિયોલોજિકલ સર્વેનો 2017/18 નો અહેવાલ જણાવે છે કે અફઘાનિસ્તાનમાં સ્પોડ્યુમિન(spodumene) લિથિયમ ખનિજ છે પરંતુ 2019 અફઘાન રિપોર્ટમાં લિથિયમનો કોઈ ઉલ્લેખ નથી.

4 / 8
કંગાળ દેશમાં અઢળક સોનું :- 
અફઘાનિસ્તાનમાં સોનાનો પણ ભંડાર છે.વર્ષ  2006 સુધીમાં તખ્ખાર પ્રાંતમાં સોનાનું ખાણકામ કરવામાં આવ્યું હતું. સમતીની પંજ નદી ખીણમાં 20 થી 25 મેટ્રિક ટન સોનું હોવાનો અંદાજ હતો. એવું માનવામાં આવે છે કે અફઘાનિસ્તાનના દક્ષિણમાં મોટા સોનાના ભંડાર છે.

કંગાળ દેશમાં અઢળક સોનું :- અફઘાનિસ્તાનમાં સોનાનો પણ ભંડાર છે.વર્ષ 2006 સુધીમાં તખ્ખાર પ્રાંતમાં સોનાનું ખાણકામ કરવામાં આવ્યું હતું. સમતીની પંજ નદી ખીણમાં 20 થી 25 મેટ્રિક ટન સોનું હોવાનો અંદાજ હતો. એવું માનવામાં આવે છે કે અફઘાનિસ્તાનના દક્ષિણમાં મોટા સોનાના ભંડાર છે.

5 / 8
આરસના આકર્ષક પહાડ  : -
અફઘાનિસ્તાનમાં દેશના વિવિધ ભાગોમાં મોટા પ્રમાણમાં આરસપહાણ છે. હેરાતમાં આરસની ઘણી ફેક્ટરીઓ છે. કાબુલમાં અમેરિકી દૂતાવાસના જણાવ્યા અનુસાર દર વર્ષે અફઘાનિસ્તાનમાંથી 15 મિલિયન ડોલરની કિંમતના આરસની નિકાસ થાય છે.

આરસના આકર્ષક પહાડ : - અફઘાનિસ્તાનમાં દેશના વિવિધ ભાગોમાં મોટા પ્રમાણમાં આરસપહાણ છે. હેરાતમાં આરસની ઘણી ફેક્ટરીઓ છે. કાબુલમાં અમેરિકી દૂતાવાસના જણાવ્યા અનુસાર દર વર્ષે અફઘાનિસ્તાનમાંથી 15 મિલિયન ડોલરની કિંમતના આરસની નિકાસ થાય છે.

6 / 8
પેટાળમાં છે અખૂટ કાળું સોનું :- 
અફઘાનિસ્તાનમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસનો વિશાળ ભંડાર છે. અફઘાનિસ્તાનમાં ઉત્તરમાં બલ્ખ અને જજ્જન પ્રાંત વચ્ચે 1.8 અબજ બેરલ તેલ છે જેની શોધ 2010 માં થઈ હતી. આ તેલ બાબતે કોઈ કામગીરી હાલમાં ચાલી રહી નથી પરંતુ દેશની ગરીબી દૂર કરવા મોટું સાધન બની શકે છે.

પેટાળમાં છે અખૂટ કાળું સોનું :- અફઘાનિસ્તાનમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસનો વિશાળ ભંડાર છે. અફઘાનિસ્તાનમાં ઉત્તરમાં બલ્ખ અને જજ્જન પ્રાંત વચ્ચે 1.8 અબજ બેરલ તેલ છે જેની શોધ 2010 માં થઈ હતી. આ તેલ બાબતે કોઈ કામગીરી હાલમાં ચાલી રહી નથી પરંતુ દેશની ગરીબી દૂર કરવા મોટું સાધન બની શકે છે.

7 / 8
ચાલાક ચીનની ખનીજ પર નજર : -
અફઘાનિસ્તાનમાં એટલા ખનીજ ભંડાર છે કે ઘણા દેશો તેના પર નજર રાખી રહ્યા છે. આ દેશોમાં ચીનનો પણ સમાવેશ થાય છે. અફઘાનિસ્તાન પર કબજો કર્યા પછી સૌથી મોટો પ્રશ્ન એ છે કે તાલિબાન વિશ્વના સૌથી મોટા ખનિજ ભંડાર પર બેઠો છે. તે તેનો ઉપયોગ કેવી રીતે કરે છે તે જોવાનું રહે છે.

ચાલાક ચીનની ખનીજ પર નજર : - અફઘાનિસ્તાનમાં એટલા ખનીજ ભંડાર છે કે ઘણા દેશો તેના પર નજર રાખી રહ્યા છે. આ દેશોમાં ચીનનો પણ સમાવેશ થાય છે. અફઘાનિસ્તાન પર કબજો કર્યા પછી સૌથી મોટો પ્રશ્ન એ છે કે તાલિબાન વિશ્વના સૌથી મોટા ખનિજ ભંડાર પર બેઠો છે. તે તેનો ઉપયોગ કેવી રીતે કરે છે તે જોવાનું રહે છે.

8 / 8

Latest News Updates

Follow Us:
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">