આજે લગ્નના બંધનમાં બંધાશે કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી, સંગીત સેરેમનીના ફોટો થયા વાયરલ

આજે ભારતીય બેટ્સમેન કેએલ રાહુલ અને અભિનેત્રી આથિયા શેટ્ટી લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યાં છે . આ લગ્ન આથિયાના પિતા અને દિગ્ગજ અભિનેતા સુનીલ શેટ્ટીના ખંડાલા સ્થિત બંગલામાં થવાના છે. તેની સંગીત સેરેમનીના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 23, 2023 | 6:03 PM
કેએલ રાહુલ અને અભિનેત્રી આથિયા શેટ્ટી લગ્નની સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન આથિયા અને રાહુલની સંગીત સેરેમનીનો વીડિયો અને ફોટો ટ્વિટર પર વાયરલ થઈ રહ્યો છે.

1 / 5

ગઈકાલે એટલે કે 22 જાન્યુઆરીના રોજ ક્રિકેટર કેએલ રાહુલ અને અભિનેત્રી આથિયા શેટ્ટીની સંગીત સેરેમની યોજાઈ હતી. સંગીત સેરેમની સ્થળને કેટલાક ફોટો તમે અહીં જોઈ શકો છો.

2 / 5
સંગીત સેરેમનીમાં મહેમાનો મ્યુઝિક પર ઝૂમતા જોવા મળ્યા હતા. સંગીત સેરેમની સ્થળને ખુબ સારી રીતે શણગારવામાં આવ્યું હતું. રાતના અંધકારમાં સંગીત સેરેમનીનો ઝગમગાટ જોવા મળ્યો હતો.

3 / 5

મીડિયા રિપોર્ટ અનુસાર, ક્રિકેટર કેએલ રાહુલ અને અભિનેત્રી આથિયા શેટ્ટી લગ્નમાં લગભગ 100 જેટલા મહેમાનોને જ આંમત્રિત કરવામાં આવ્યા છે.

4 / 5
ખંડાલામાં સ્થિત સુનિલ શેટ્ટીના ભવ્ય ફાર્મ હાઉસમાં કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્ન થઈ રહ્યાં છે. છેલ્લા ઘણા સમયથી આ હાર્મ હાઉસમાં લગ્નની તૈયારીઓ થઈ રહી હતી. લગ્નમાં સામેલ થવા ભારતીય ક્રિકેટરો સહિત અનેક લોકો આ ફાર્મ હાઉસમાં પહોંચી રહ્યાં છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">