AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guru Randhawa Net Worth : પૈસા ન હતા તો ગર્લફ્રેન્ડે સાથ છોડ્યો, આજે કરોડોની ગાડી લઈ ફરે છે સિંગર

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગુરુ રંધાવા એક ગીત માટે 500,000 થી 700,000 ચાર્જ કરે છે. તેનો ચાર્જ લાખોમાં હોય છે. આજે ગુરુ રંધાવાના નેટવર્થ અને તેની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

| Updated on: Jun 11, 2026 | 12:39 PM
Share
 લોકપ્રિય પંજાબી સિંગર ગુરુ રંધાવાનો જન્મ 30 ઓગસ્ટ 1991ના રોજ ગુરદાસપુરમાં થયો હતો. તેમણે નાના-નાના શોથી કરિયરની શરુઆત કરી હતી. પટોલા ગીતથી સફળતા મળી હતી. ત્યારબાદ અનેક ગીત આપ્યા છે.

1 / 7
 પૈસા ન હોવાના કારણે ગર્લફ્રેન્ડ છોડીને ચાલી ગઈ હતી. આજે ગુરુ રંધાવાએ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં મોટી ઓળખ બનાવી છે. તેમણે તેના સંગીત કરિયરની શરુઆત ગુરદાસપુર અને દિલ્હીમાં નાના-નાના સ્ટેજ શો અને લગ્નમાં ગીત ગાયા હતા.

2 / 7
 2012માં તેમણે શ્રીલંકાના સિંગર અર્જુનની સાથે મળી પહેલું ગીત સેમ ગર્લ રિલીઝ કર્યું હતુ. પરંતુ ખુબ ખાસ સફળતા મળી ન હતી. ત્યારબાદ 2015માં પટોલા ગીતથી તેને સફળતા મળી હતી. આ ગીતથી રાતોરાત સ્ટાર બન્યો હતો.

3 / 7
ત્યારબાદ ગુરુ રંધાવાએ ક્યારેય પાછળ વળીને જોયું નથી. લાહૌર,હાઈ રેટેડ ગબરુ, સુટ , બન જા રાની, સ્લોલી સ્લોલી,દારુ વરગી,ઈશારે તેરે અને અનેક હિટ ગીત આપ્યા છે. તેમણે પંજાબી ઈન્ડસ્ટ્રીમાં પણ સફળતા મેળવી છે.

4 / 7
સિંગરની પાસે દિલ્હીમાં એક વૈભવી ઘર છે, જે તેમણે 2019માં ખરીદ્યું હતું. વાહનોની વાત કરીએ તો ગુરુ રંધાવા પાસે ડોજ ચેલેન્જર SRTR છે, જેની કિંમત 45 થી 50 લાખની વચ્ચે છે.

5 / 7
 ગુરુ રંધાવાની કુલ સંપત્તિ આશરે 40 થી  50 કરોડ હોવાનો અંદાજ છે. તેમની આવકના મુખ્ય સ્ત્રોત તેમના હિટ મ્યુઝિક વીડિયો, લાઇવ કોન્સર્ટ, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને ફિલ્મોમાંથી આવે છે.

6 / 7
 તેમની પાસે રેન્જ રોવર ઇવોક નામની SUV પણ છે, જેની શરૂઆતની કિંમત 69.99 લાખ છે. ગુરુ રંધાવા કરોડો રુપિયાનો માલિક છે. કરોડો રુપિયાની કાર પણ તેના કાર કલેક્શનમાં સામેલ છે. (All Photo : facebook)

7 / 7

રાતોરાત સ્ટાર બનેલા સિંગરના જીમ પર થયું ફાયરિંગ, જુઓ પરિવારમાં કોણ કોણ છે અહી ક્લિક કરો

Follow Us
રાજકોટમાં યોજાતા લોકમેળાને લઇને મોટા સમાચાર

વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી

બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video

દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video

સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો

અમદાવાદમાં વરસાદે વિરામ લેતા જ રોગચાળાએ માથું ઉચક્યું

આજનું રાશિફળ : કારકિર્દી, પૈસા અને અભ્યાસમાં મળશે સફળતા

સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર

વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ

ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ

g clip-path="url(#clip0_868_265)">