(Credit Image : instagram)

20  : November

 ચેતન હંસરાજનો પરિવાર જુઓ

ચેતન હંસરાજ એક ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન અભિનેતા છે

અભિનેતા

(Credit Image :  instagram)

ચેતન હંસરાજનો જન્મ 15 જૂન 1972ના રોજ થયો છે

જન્મ

(Credit Image :  instagram)

 ચેતન હંસરાજે રામાયણ ફિલ્મમાં 7 પાત્રો ભજવ્યા છે

રામાયણ

(Credit Image :  instagram)

 54 વર્ષીય ચેતન હંસરાજ "રામાયણ" માં યશના નાના રાજા માલીનું પાત્ર ભજવ્યું છે,

ચેતન હંસરાજ

(Credit Image :  instagram)

ચેતન હંસરાજે 1980માં બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી

બાળ કલાકાર

(Credit Image :  instagram)

ચેતન હંસરાજ રિયાલિટી શોમાં પણ ભાગ લઈ ચૂક્યો છે

રિયાલિટી શો

(Credit Image :  instagram)

ચેતન હંસરાજે 12 ડિસેમ્બર 2004ના રોજ લવાનિયા પરેરા સાથે લગ્ન કર્યા હતા 

લગ્ન

(Credit Image :  instagram)

ચેતન હંસરાજને ઈથન હંસરાજે નામનો એક પુત્ર છે

દીકરો

(Credit Image :  instagram)

અભિનેતા જુગલ હંસરાજ તેમના પિતરાઈ ભાઈ છે

ભાઈ

(Credit Image :  instagram)