AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

7 ભાઈ બહેનો , 9 બાળકો અને સ્પીચને કારણે ચર્ચામાં રહેતા લાલુ પ્રસાદ યાદવનો આવો છે પરિવાર

લાલુ પ્રસાદના પિતાનું નામ કુંદન રાય અને માતાનું નામ મરછિયા દેવી હતુ. લાલુ પ્રસાદ યાદવને કુલ 7 ભાઈ-બહેન છે. લાલુ પ્રસાદને 2 દીકરા અને 7 દીકરીઓ છે. આખો પરિવાર ખુબ ચર્ચામાં પણ રહે છે. તો આજે આપણે લાલુ પ્રસાદ યાદવના 78માં જન્મદિવસ પર તેના પરિવાર વિશે વાત કરીએ.

| Updated on: Jun 16, 2025 | 12:26 PM
 કુંદન રાય અને મરાછિયા દેવીના છ પુત્રોમાંથી પાંચમા પુત્ર લાલુ પ્રસાદએ પોતાનું શિક્ષણ સ્થાનિક મિડલ સ્કૂલમાં શરૂ કર્યું અને પછી પટના તેમના મોટા ભાઈ મુકુંદ રાય સાથે ગયા, જેમણે તેમને શેખપુરાની ઉચ્ચ પ્રાથમિક શાળામાં પ્રવેશ કરાવ્યો.

1 / 15
 તેમનું પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી, તેઓ બિહાર મિલિટરી પોલીસ (BMP) કેમ્પસમાં સ્થિત સરકારી મિડલ સ્કૂલમાં દાખલ થયા, જે વેટરનરી કોલેજ કેમ્પસમાં તેમના ક્વાર્ટરની બાજુમાં હતી. 1965માં પટનાની મિલર હાઇસ્કૂલમાંથી મેટ્રિક પૂર્ણ કર્યા પછી તેમના પિતાનું અવસાન થયું હતુ.

2 / 15
લાલુ પ્રસાદ યાદવના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

3 / 15
 બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી, તેમણે પટનાની બિહાર વેટરનરી કોલેજમાં કારકુન તરીકે કામ કર્યું, જ્યાં તેમના મોટા ભાઈ પટાવાળા તરીકે નોકરી કરતા હતા. આ દરમિયાન, તેમણે 1970 થી 1971 સુધી પટના યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘના મહાસચિવ તરીકે સેવા આપી અને બાદમાં 1973 થી 1974 સુધી તેના પ્રમુખ બન્યા.બાદમાં તેમણે 1976 માં પટના લો કોલેજમાંથી એલ.એલ.બી. ની ડિગ્રી મેળવી.

4 / 15
લાલુ યાદવ તેમના કોલેજકાળ દરમિયાન રાજકારણમાં જોડાયા હતા. તેમણે વિદ્યાર્થી નેતા તરીકે પોતાની રાજકીય સફર શરૂ કરી હતી. તેઓ જયપ્રકાશ નારાયણના આંદોલનમાં જોડાયા હતા. તેમણે ખૂબ જ ઉત્સાહથી આંદોલનમાં ભાગ લીધો હતો અને અહીંથી લાલુ યાદવે બિહારના રાજકારણમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. લાલુ યાદવે 1977માં પહેલીવાર ચૂંટણી લડી હતી.

5 / 15
1990માં બિહાર વિધાનસભા ચૂંટણીમાં જનતા દળને મોટી જીત મળી, ત્યારબાદ લાલુ યાદવને રાજ્યના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. 1997માં લાલુ યાદવે રાષ્ટ્રીય જનતા દળની રચના કરી. તેઓ 2004 થી  2009 સુધી યુપીએ સરકારમાં રેલવે મંત્રી રહ્યા.

6 / 15
 2015ની વિધાનસભા ચૂંટણીમાં લાલુએ જેડીયુ અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી અને જીત પણ મેળવી. લાલુ પ્રસાદ યાદવે 1980 થી 1989 સુધી બિહાર વિધાનસભાના સભ્ય હતા અને ત્યારબાદ 1990- 1995 સુધી બિહાર વિધાનસભાના સભ્ય રહ્યા હતા.

7 / 15
લાલુ પ્રસાદનો જન્મ 1948માં ગોપાલગંજ જિલ્લામાં થયો હતો. લાલુ પ્રસાદ યાદવે 1 જૂન 1973ના રોજ રાબડી દેવી સાથે લગ્ન કર્યા, અને તેમને સાત પુત્રીઓ અને બે પુત્રો છે. 2015ની વિધાનસભા ચૂંટણીમાં લાલુએ જેડીયુ અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી અને જીત પણ મેળવી.

8 / 15
લાલુ પ્રસાદનો જન્મ 1948માં ગોપાલગંજ જિલ્લામાં થયો હતો. લાલુ પ્રસાદ યાદવે 1 જૂન 1973ના રોજ રાબડી દેવી સાથે લગ્ન કર્યા, અને તેમને સાત પુત્રીઓ અને બે પુત્રો છે.

9 / 15
લાલુની સાથે સાથે તેમની પત્ની રાબડી દેવી પણ બિહારની મુખ્યમંત્રી રહી ચૂકી છે.લાલુ પ્રસાદ યાદવને 7 દીકરીઓ અને 2 દીકરા છે.પોતાના ભાષણોથી બધાનું મનોરંજન કરનારા લાલુ પ્રસાદ યાદવના નામે એક ફિલ્મ પણ બનાવવામાં આવી હતી અને તેમણે તે ફિલ્મમાં કામ પણ કર્યું હતું.

10 / 15
જ્યારે લાલુ પ્રસાદ યાદવ સદનમાં ભાષણ આપતા હોય, ત્યારે ફક્ત શાસક પક્ષ જ નહીં પણ વિપક્ષ પણ જોરથી હસતો હતો. એનો અર્થ એ કે તમને ફક્ત એક જ ભાષણમાં ફિલ્મની મજા મળતી હતી.

11 / 15
લાલુ પ્રસાદ યાદવના 2 દીકરાઓના નામ તેજસ્વી યાદવ અને તેજ પ્રતાપ યાદવ છે. લાલુ પ્રસાદ યાદવની દીકરીઓના નામ મીસા,ભારતી, રોહિણી આર્ચાર્ય,ચંદા સિંહ, રાગિની યાદવ, હેમા, અનુષ્કા અને લક્ષ્મી છે.

12 / 15
તેજ પ્રતાપ ભાઈઓમાં સૌથી મોટા છે. તેજ પ્રતાપે ઇન્ટરમીડિયેટ સુધીનો અભ્યાસ કર્યો છે. તેમનો જન્મ 16 એપ્રિલ 1988ના રોજ થયો હતો. તેજ પ્રતાપ બિહારના આરોગ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે. તેમના પિતા, લાલુ યાદવે જાહેર કર્યું કે તેમને તેમના પરિવાર અને પાર્ટીમાંથી દુર કરવામાં આવ્યો છે.

13 / 15
લાલુ પ્રસાદ યાદવાના સૌથી નાના દીકરાનું નામ તેજસ્વી યાદવ છે. જે બિહારના ડેપ્યુટી સીએમ પણ રહી ચૂક્યા છે. રાજનીતીમાં આવતા પહેલા તે એક ક્રિકેટર હતો. તેમણે વિજય હજારે ટ્રોફીમાં ઝારખંડનું નેતૃત્વ કર્યું છે. તેજસ્વી યાદવ ધોરણ 9 સુધીનો અભ્યાસ કર્યો છે.તેમણે ક્રિકેટમાં કરિયર બનાવવા માટે અભ્યાસ અધવચ્ચે છીડી દીધો હતો.

14 / 15
હાલમાં લાલુ પ્રસાદ યાદવ લાઈમલાઈટથી દૂર રહે છે પરંતુ તેમના નિવેદનો હજુ પણ વાયરલ થાય છે. તેઓ થોડા સમયથી બીમાર હતા પરંતુ હાલમાં તેઓ સ્વસ્થ છે.

15 / 15

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us:
આજનો દિવસ કોના માટે 'શુભ' અને કોને સાવચેત રહેવાની જરૂર?

ગુજરાતમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય ! ભારેથી અતિભારે વરસાદની આગાહી

રાજીનામાના ડ્રામા વચ્ચે કાંતિ અમૃતિયાનો ઓડિયો થયો વાયરલ, જુઓ Video

તંત્રએ રેસ્ક્યૂ વાહન ખસેડ્યા વીના ગંભીરા બ્રિજ પર દિવાલ ચણી લીધી !

અમૃતિયા-ઈટાલિયાના વિવાદને લઈને ગાંધીનગરમાં હાઇવોલ્ટેજ ડ્રામા-Video

કઈ રાશિના જાતકોને ભોગવવું પડશે નુકસાન અને કોને મળશે સફળતા?

અરે આની શરણાઈએ તો હુબહુ IPLની ટોનનો અવાજ કાઢ્યો- જુઓ Video

સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ, નદી-વોકળા બેકાંઠે વહેતા ટ્રેકટર તણાયુ

ડીસામાં રાત્રે વરસ્યો ધોધમાર વરસાદ, ઘરોમાં પાણી સાથે કાદવ-કીચડ ભરાયો

બનાસકાંઠાના પાલનપુરમાં ખાબક્યો 5 ઈંચ વરસાદ, ઠેર-ઠેર ભરાયા પાણી

g clip-path="url(#clip0_868_265)">