India Post Recruitment 2024 : પોસ્ટ ઓફિસમાં 44 હજાર જગ્યાઓ માટે બહાર પડશે ભરતી, આ રીતે ચેક કરો
ઈન્ડિયા પોસ્ટ ગ્રામીણ ડાક સેવક એટલે કે જીડીએસનું મેરિટ લિસ્ટ ટૂંક સમયમાં બહાર પડવા જઈ રહ્યું છે. પોસ્ટ ઓફિસમાં ટપાલ સેવકોની 44 હજારથી વધુ જગ્યાઓ પર ભરતી થવાની છે. આ ભરતીઓ દેશભરમાં 23 પોસ્ટ સર્કલમાં થશે. મેરિટ લિસ્ટ ધોરણ 10/મેટ્રિકમાં મેળવેલા ગુણના આધારે તૈયાર કરવામાં આવે છે.
Most Read Stories