AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ભારતે પાકિસ્તાનની ‘ચાઇનીઝ HQ-9 એર ડિફેન્સ સિસ્ટમ’ને તકલાદી રમકડાની માફક તોડી નાખી

ભારતીય સેનાનું ઓપરેશન સિંદૂર હજુ યથાવત છે. ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા હુમલામાં પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમના ટુકડે ટુકડા થઈ ગયા હતા.

| Updated on: May 08, 2025 | 4:32 PM
Share
ભારતીય સેનાનું ઓપરેશન સિંદૂર હજુ યથાવત છે. ભારતીય સેનાએ પાકિસ્તાનમાં છુપાયેલા આતંકવાદીઓના ઠેકાણાઓને નિશાન બનાવ્યા અને તેમને જડબાતોડ જવાબ આપ્યો હતો. આ હુમલા દરમિયાન ભારતીય સેનાએ લાહોરમાં રહેલ પાકિસ્તાનની સૌથી મોટી એર ડિફેન્સ સિસ્ટમનો ખાતમો કર્યો હતો.

1 / 6
પાકિસ્તાની સેના ભારતના વિવિધ શહેરોમાં ડ્રોન ઘૂસાવવાનો પ્રયાસ કરી રહી હતી પરંતુ ભારતીય સેનાએ તેમના આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.

2 / 6
પાકિસ્તાને ચીન પાસેથી HQ-9 મિસાઇલ સિસ્ટમ ખરીદવા માટે લાખો ડોલર ખર્ચ્યા હતા પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું  નહોતું. 7 મેના રોજ, ભારતીય સેનાએ પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો, જેમાં 100 થી વધુ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા.

3 / 6
ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ અને રડાર સિસ્ટમના કૂચેકુચા બોલાઈ ગયા હતા. પાકિસ્તાન દાવો કરતું હતું કે, આ સિસ્ટમ ચાઇનીઝ શિલ્ડ છે પરંતુ ભારતના હુમલા પછી તે પ્લાસ્ટિકના રમકડાંની માફક તૂટી ગઈ હતી.

4 / 6
તમને જણાવી દઈએ કે, ભારત પાસે હાલમાં રશિયન બનાવટનું S400 અને તેના જેવી જ એક રડાર સિસ્ટમ છે જેને 'પેટ્રિઅટ સિસ્ટમ' કહેવાય છે. જો કે, આ સિસ્ટમની ટેકનિક ચોરી કરીને ચીને HQ-9 સિસ્ટમ વિકસાવી હતી.

5 / 6
ચીને દાવો કર્યો હતો કે, આ સિસ્ટમની મારક ક્ષમતા 120-250 કિમી જેટલી છે. ચીનનો દાવો છે કે, આ એર ડિફેન્સ સિસ્ટમ ક્રુઝ મિસાઈલ, વિમાન અને બેલિસ્ટિક મિસાઈલને અટકાવી શકે છે પરંતુ ભારતના ડ્રોન હુમલાને કારણે આ એર ડિફેન્સ સિસ્ટમ હવે નાશ પામી છે.

6 / 6

7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.

BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર

ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video

રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા

ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
આજે આ રાશિના લોકોની કિસ્મત ખુલશે, જીવનસાથી તરફથી મળશે ખાસ સરપ્રાઇઝ

અમિત શાહ વિશે આનંદીબેન પટેલે ઈશારા-ઈશારામાં કહી દીધી આ મોટી વાત- Video

ગ્લોબલ સ્પોર્ટ્સ હબ બનાવવાની દિશામાં અમદાવાદ, 2030 CWG માટે તૈયારીઓ

સુરતમાં ન્યૂડ વીડિયો બનાવી 50 લાખની ખંડણી માંગનાર બે ઝડપાયા

અમિત શાહની હાજરીમાં આનંદીબેનના પુસ્તકનું વિમોચન

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી

g clip-path="url(#clip0_868_265)">