AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદના આ વિસ્તારમાં ટેરેસ મળે છે ભાડે, હજારો રુપિયા ખર્ચીને પણ પતંગરસિયાઓ ધાબા રાખે છે ભાડે

ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો જ બાકી છે.જેના પગલે પતંગરસિયાએ દૂર દૂરથી અમદાવાદમાં ઉત્તરાયણનો તહેવાર મનાવા આવે છે. અમદાવાદનો એક વિસ્તાર એવો પણ છે જ્યાં લોકો ઉત્તરાયણનો તહેવાર મનાવવા માટે એડવાન્સમાં ધાબાના બુકિંગ કરાવે છે. જ્યારથી વાઈબ્રન્ટ સમિટની શરુઆત થઈ ત્યારથી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પતંગ મહોત્સવની શરુઆત કરી હતી. જેમાં વિદેશથી પતંગબાજો અમદાવાદમાં આવીને પતંગ મહોત્સવમાં ભાગ લે છે.

| Updated on: Jan 12, 2024 | 5:13 PM
Share
પતંગ ઉડાવવાનો શોખ રાખતા લોકો હજારો રુપિયા ખર્ચીને અમદાવાદની પોળમાં ધાબા ભાડે રાખે છે. અને ઉત્તરાયણની ઉજવણી કરે છે. જ્યાં એક દિવસથી લઈને અડધા દિવસ માટે પણ લોકો ટેરેસ ભાડે રાખે છે.

1 / 5
અમદાવાદના કોટ વિસ્તારમાં રાયપુર, ઢાળની પોળ,રાયપુર ચકલાની પોળો સહિતની પોળોમાં પતંગ રસિયાઓ પતંગ ચગાવવા માટે આવતા હોય છે.

2 / 5
વિદેશથી આવતા લોકો માટે પોળમાં અલગ અલગ પ્રકારના પેકેજ રાખતા હોય છે. જેમાં તેઓ બે સમયનું જમવાનું,ડિજે,ચિક્કી, સિંગના લાડુ તેમજ નાસ્તા પણ આપતા હોય છે.

3 / 5
વિદેશથી આવતા લોકો અમદાવાદની પોળમાં વિવિધ પ્રકારના પતંગ આકાશમાં ઉડાવીને ઉત્તરાયણ પર્વની મજા માણતા હોય છે. આ વર્ષે પતંગોત્સવમાં 55 દેશના કુલ 153 પતંગબાજોએ ભાગ લીધો છે.

4 / 5
અમદાવાદના જમાલપુરમાં ઉત્તરાયણ પહેલા અનોખો વિશાળકાય પતંગ તૈયાર કરાયો છે.આ પતંગમાં ભારત અને UAEના મજબૂત સંબંધો દર્શાવતા ચિત્રો મુકાયા છે.

5 / 5
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ

આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ

સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા

ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video

પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ

માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ

સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી

g clip-path="url(#clip0_868_265)">