Tips And Tricks: WhatsApp ના આ Hidden Features વિશે નહીં જાણતા હોય તમે, ચેટ બની જશે વધુ શાનદાર
વોટ્સએપ યુઝર એક્સપીરિયન્સને વધારવા માટે નવા ફીચર્સ બહાર પાડતું રહે છે. પરંતુ, તેમાં કેટલાક ફીચર્સ પણ આપવામાં આવ્યા છે જેના વિશે તમે કદાચ જાણતા નહીં હોય.
તમે WhatsAppમાં ટેક્સ્ટનું ફોર્મેટ બદલી શકો છો. આ માટે, તમારે ટેક્સ્ટની આગળ એક વિશેષ અક્ષર મૂકવો પડશે. ઉદાહરણ તરીકે, બોલ્ડ ટેક્સ્ટ માટે, તમારે ટેક્સ્ટની આગળ અને પાછળ (*Bold*) મૂકવું પડશે. આ સિવાય, તમે (_italics_) અને (~Strikethrough~) નો ઉપયોગ કરીને ટેક્સ્ટનું ફોર્મેટ પણ બદલી શકો છો.
2 / 6
મેસેજને સેવ કરવો:
કોઈ મેસેજને Starring કરીને તમે તેને સેવ કરીને રાખી શકો છો. તમે કોઈનો ફોન નંબર, સરનામું અથવા લેખ સાચવી શકો છો. આ માટે તમારે કોઈપણ મેસેજને લાંબો સમય દબાવવો પડશે. તે પછી નાના સ્ટાર આઇકોન પર ક્લિક કરવાનું રહેશે.
3 / 6
WhatsApp (File Photo)
4 / 6
WhatsApp will become a one-stop destination people will also be able to download their official documents
5 / 6
ચેટ મ્યૂટ કરવું:
જો તમને વોટ્સએપમાં ચેટ કરવામાં મુશ્કેલી આવી રહી હોય તો તમે તેને મ્યૂટ કરી શકો છો. આ માટે, તમે વ્યક્તિગત ચેટ અથવા ગ્રુપમાં જઈને તેને મ્યૂટ કરી શકો છો.