AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel Tips: જો તમે પહેલીવાર ફોરેન ટ્રિપનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો આ બેસ્ટ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન વિશે જરુર જાણો

તમે પહેલીવાર વિદેશ પ્રવાસ પર જઈ રહ્યા છો, તો અમે તમને એવા જ કેટલાક પસંદગીના દેશો વિશે જણાવીએ છીએ, જ્યાં તમે ભરપૂર આનંદ માણી શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2022 | 1:15 PM
Share
ઈંગ્લેન્ડઃ આ દેશ તેના સુંદર પર્યટન સ્થળો માટે ખૂબ જ પસંદ કરવામાં આવે છે. જો તમે પહેલીવાર વિદેશ પ્રવાસ પર જઈ રહ્યા છો, તો તમે આ દેશને તમારું ડેસ્ટિનેશન બનાવી શકો છો. આ દેશની કરન્સી સાથે તમે અહીં પ્રવાસ શરૂ કરો.

1 / 5
તુર્કીઃ પોતાના રસપ્રદ ઈતિહાસ અને ટેસ્ટી ફૂડ માટે પ્રખ્યાત તુર્કીની મુલાકાત લેવાની એક અલગ જ મજા છે. તેની રાજધાની અંકારામાં તમે ઘણું બધું શોધી શકો છો. જો તમે નોન-વેજ ખાવાના શોખીન છો, તો તમને અહીં ઘણા પ્રકારના સ્વાદિષ્ટ નોન-વેજ ફૂડ મળી શકે છે.

2 / 5
બાર્સેલોનાઃ આ દેશ સુંદર નજારો અને ઈમારતો પર બનેલ આર્કિટેક્ચર માટે જાણીતો છે. તે પ્રવાસીઓને અનુકૂળ સ્થળ પણ માનવામાં આવે છે. અહીં તમે ખરીદીનો આનંદ માણી શકો છો અને તમને અહીંના સુંદર દરિયાકિનારા ગમશે.

3 / 5
જાપાનઃ ટેક્નોલોજીમાં મોખરે રહેલા જાપાનમાં ઘણા એવા પર્યટન સ્થળો છે, જે પહેલીવાર વિદેશ પ્રવાસની મજા બમણી કરી શકે છે. કહેવાય છે કે અહીં ફરતી વખતે જો બજેટનું ધ્યાન રાખવામાં આવે તો બહુ ખર્ચ થતો નથી.

4 / 5
ફ્રાન્સઃ પર્યટન ક્ષેત્રમાં ફ્રાન્સની સ્પર્ધા ખૂબ ઓછા જ સ્થળો કરી શકે. અહીં પેરિસ, લિયોન અને સ્ટ્રાસબર્ગ જેવા ઐતિહાસિક શહેરો છે, જ્યાં આખું વર્ષ પ્રવાસીઓનો મેળાવડો રહે છે. જો તમે પ્રથમ વખત વિદેશ પ્રવાસ કરવાનું વિચારી રહ્યા છો, તો ચોક્કસપણે ફ્રાન્સ જાવ.

5 / 5
Follow Us
આજનું રાશિફળ : વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ, વાંચો રાશિફળ

ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત

રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી

જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ

રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ

સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન

વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો

લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ

સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ

કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના

g clip-path="url(#clip0_868_265)">