AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાગેડુ લલિત મોદીએ જે દેશની નાગરિકતા લીધી છે, ત્યાંના નાગરિક બનવાની પ્રક્રિયા છે એકદમ સરળ, જાણો

વનુઆતુની નાગરિકતા મેળવવા ચાર મુખ્ય રસ્તાઓ છે. બધી પદ્ધતિઓ માટે 18 વર્ષથી ઉંમર, સારું આરોગ્ય અને કોઈ ગુનાહિત ઇતિહાસ ન હોવા જરૂરી છે.

| Updated on: Feb 24, 2025 | 9:49 PM
Share
Vanuatu ની નાગરિકતા મેળવવા માટે ચાર મુખ્ય રસ્તા છે. નેચરલાઈઝેશન, લગ્ન, વંશાનુગત અધિકાર અને ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ. નેચરલાઈઝેશન માટે 10 વર્ષનું નિવાસ જરૂરી છે, જ્યારે લગ્નથી 2 વર્ષમાં નાગરિકતા મળી શકે છે. રોકાણ કાર્યક્રમ હેઠળ $130,000 (આશરે 1.08 કરોડ રૂપિયા)થી અરજી શક્ય છે.

1 / 6
નેચરલાઈઝેશન દ્વારા નાગરિકતા જેમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી સતત વનુઆતુમાં રહેવું આવશ્યક છે. બિસ્લામા (Bislama) ભાષાની પરીક્ષા પાસ કરવી પડે છે, જેનાથી તે સાબિત થાય કે તમે ત્યાંની સંસ્કૃતિ અને ભાષા સાથે ભળી ગયા છો.

2 / 6
લગ્નના આધાર પર નાગરિકતા અંગે વાત કરીએ તો જો તમે વનુઆતુના નાગરિક સાથે લગ્ન કરો છો અને 2 વર્ષ સુધી ત્યાં રહેતા હો, તો નાગરિકતા માટે અરજી કરી શકો છો.

3 / 6
વંશાનુગત નાગરિકતા (Citizenship by Descent) કે જેમાંજો તમારા માતા-પિતા અથવા દાદા-દાદી વનુઆતુના નાગરિક હોય, તો તમને સીધી નાગરિકતા મળી શકે છે.

4 / 6
રોકાણ દ્વારા નાગરિકતા (Citizenship by Investment) કે જેમાં ડેવલપમેન્ટ સપોર્ટ પ્રોગ્રામ (DSP): ઓછામાં ઓછા $130,000 (આશરે 1.08 કરોડ રૂપિયા)નું દાન આપવું પડે છે. કૅપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઇમિગ્રેશન પ્લાન (CIIP): $155,000 (આશરે 1.29 કરોડ રૂપિયા)નું ખર્ચ થાય છે, જેમાંથી $50,000નું રોકાણ તરીકે પરત મળી શકે છે. આ પ્રક્રિયા માત્ર 1-2 મહિનામાં પૂરી થઈ શકે છે.

5 / 6
જરૂરી શરતોની વાત કરવામાં આવે તો અરજીકર્તાની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ. આરોગ્ય સારો હોવો જોઈએ અને કોઈ ગુનાહિત રેકોર્ડ ન હોવો જોઈએ. અરજીકર્તા પાસે ઓછામાં ઓછા $250,000 (આશરે 2.1 કરોડ રૂપિયા)ની સંપત્તિ હોવી જોઈએ, જેથી તેની આર્થિક સ્થિરતા સાબિત થાય.

6 / 6

દરેક માણસની અલગ – અલગ જીવન જીવવાની રીત હોય છે. જેને આપણે સામાન્ય રીતે જીવન શૈલી તરીકે ઓળખીએ છીએ. દરેક વર્ગના સભ્યોની રહેણીકરણી, રીતભાત, વલણો,માન્યતાઓ , આચાર વિચાર, બોલચાલ, વ્યવહારની ભાષા જુદી જુદી હોય છે. જીવન શૈલીના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

g clip-path="url(#clip0_868_265)">