AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Para Commando : ભારતીય સેનામાં પેરા કમાન્ડો કેવી રીતે બનવું? જાણો ભણતર અને ભરતી પ્રક્રિયા

How to become a Para Commando? : પેરા કમાન્ડો બનવા માટે પસંદગી પ્રક્રિયા 3 મહિના સુધી ચાલે છે. આ સમય દરમિયાન તેમને શારીરિક અને માનસિક રીતે ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થવું પડે છે.

| Updated on: Feb 03, 2025 | 12:52 PM
Share
પેરા કમાન્ડો એ ભારતીય સેનાની પેરાશૂટ રેજિમેન્ટનું સ્પેશિયલ ફોર્સ યુનિટ છે. તેમનું કામ દેશના દુશ્મનો સામે વિશેષ ઓપરેશન હાથ ધરવાનું છે.

1 / 8
પેરા કમાન્ડોની પસંદગી પ્રક્રિયા સીધી ભરતી અને ભારતીય સેના દ્વારા થાય છે. કુલ અરજદારોમાંથી માત્ર 2 થી 5 ટકા જ આ વિશેષ દળમાં જોડાવા સક્ષમ હોય છે.

2 / 8
સીધી ભરતીમાં, સિવિલ ટુ આર્મી રેલી દ્વારા લોકોની ભરતી કરવામાં આવે છે. તેમની ટ્રેનિંગ બેંગ્લોરમાં થાય છે

3 / 8
ભારતીય સેનાના સૈનિકો કે જેઓ પેરા રેજિમેન્ટમાં જોડાવા માંગતા હોય તેઓએ સ્વયંસેવક તરીકે અરજી કરવાની રહેશે. આ માટે તેઓએ કમાન્ડિંગ ઓફિસર પાસેથી ભલામણ લેવી પડે છે.

4 / 8
પેરા કમાન્ડો ફોર્સમાં જોડાવા માટે એક સૈનિક માટે પેરાટ્રૂપર ટેસ્ટ પાસ કરવી ખૂબ જ જરૂરી છે. આ વિના તમે તાલીમ માટે અરજી કરી શકતા નથી.

5 / 8
પેરા કમાન્ડો બનવા માટે પસંદગી પ્રક્રિયા 3 મહિના સુધી ચાલે છે. આ સમય દરમિયાન તેમને શારીરિક અને માનસિક રીતે ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થવું પડે છે. 95% સૈનિકોને તાલીમ દરમિયાન અયોગ્ય જાહેર કરવામાં આવે છે.

6 / 8
તેઓ આગ્રાની એરફોર્સની પેરા ટ્રેનિંગ સ્કૂલમાં ટ્રેન કરવામા આવે છે, કોચીની નેવલ ડાઇવિંગ સ્કૂલમાં પાણીમાં લડવાની તાલીમ પણ આપવામાં આવે છે.

7 / 8
તાલીમ દરમિયાન, દિવસની શરૂઆત 60 થી 65 કિગ્રા શરીરના વજન અને 20 કિલોમીટરની દોડથી થાય છે. પેરા કમાન્ડોને પેરાશૂટ વડે ઓછામાં ઓછા 50 કૂદકા મારવા જરૂરી છે.

8 / 8

Toll Tax Rules : ટોલ પ્લાઝાનો 10 સેકન્ડનો નિયમ જો જાણી લીધો, તો નહિ દેવો પડે ટેક્સ, જાણો સંપૂર્ણ વિગતો

Follow Us
કોલેજમાં ક્લાર્કની ભરતીમાં ગેરરીતિનો આક્ષેપ, યુવરાજસિંહનો મોટો દાવો

અમદાવાદનું ચંડોળા તળાવ બનશે નવું નજરાણું: કાંકરિયા જેવો થશે વિકાસ

વડોદરા: હીટ સ્ટ્રોકના વધતા કેસ વચ્ચે હોસ્પિટલોમા ખાસ એરકૂલ્ડ વોર્ડ શરૂ

મહેસાણા: પશુ દવાખાનામાં એક્સપાયરી દવાઓનો વિવાદ, સામસામે આક્ષેપબાજી

રાજકોટ-ભાયાવદર કોલેજમાં જુનિયર ક્લાર્ક ભરતીમાં ગેરરીતિના આક્ષેપ

સુરતમાં મોબાઈલ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ

નિયમિત કસરતની દિનચર્યા જાળવો, તમારી સુખાકારીમાં વધારો થશે

‘કામચોરી’ ભારે પડી! AMCના 13 અધિકારીઓને 'શો-કોઝ' નોટિસ - જુઓ Video

હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો

Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ

g clip-path="url(#clip0_868_265)">