AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું છે e-RUPI ડિજિટલ પેમેન્ટ, સરળ ભાષામાં સમજો કેવી રીતે કામ કરશે e-RUPI

ઈ-રૂપી મૂળભૂત રીતે એક ડિજિટલ વાઉચર છે જે લાભાર્થીને તેના ફોન પર SMS અથવા QR કોડના રૂપમાં પ્રાપ્ત થાય છે. આ એક પ્રીપેડ વાઉચર છે, જેનો ઉપયોગ તે કોઈપણ કેન્દ્ર પર કરી શકે છે, જે તેને સ્વીકારે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 10, 2022 | 4:33 PM
Share
જો સરળ શબ્દોમાં સમજીએ તો, જો સરકાર કોઈ ચોક્કસ હોસ્પિટલમાં તેના કર્મચારીની વિશેષ સારવારનો ખર્ચ ઉઠાવવા માંગે છે, તો તે ભાગીદાર બેંક દ્વારા નિર્ધારિત રકમ માટે ઈ-રૂપી વાઉચર્સ જાહેર કરી શકશે. કર્મચારીને તેના ફીચર ફોન/સ્માર્ટ ફોન પર SMS અથવા QR કોડ પ્રાપ્ત થશે. તે હોસ્પિટલની સેવાઓનો લાભ લેવા માટે જશે અને તેના ફોન પર મળેલા ઈ-રૂપી વાઉચરમાંથી ચુકવણી કરશે. આમ ઈ-રૂપિ એ એક વખતનો કોન્ટેક્ટલેસ, કેશલેસ વાઉચર-આધારિત ચુકવણી પદ્ધતિ છે. તે વપરાશકર્તાઓને કાર્ડ્સ, ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશન્સ અથવા ઇન્ટરનેટ બેંકિંગને ઍક્સેસ કર્યા વિના વાઉચર રિડીમ કરવામાં મદદ કરે છે. ભારતીય રિઝર્વ બેંક જે પ્રકારનું ડિજિટલ ચલણ લાવવાનું વિચારી રહી છે તેને એ પ્રકારની ડિઝિટલ કરન્સી સમજવાનો ભ્રમ ન હોવો જોઈએ.

1 / 5
શરૂઆતમાં, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ 1,600 થી વધુ હોસ્પિટલો સાથે જોડાણ કર્યું છે જ્યાં ઈ-રૂપિ રિડીમ કરી શકાય છે. નિષ્ણાતો કહે છે કે આગામી દિવસોમાં ઇ-રૂપિનો ઉપયોગ વધુ વ્યાપક થવાની ધારણા છે. ખાનગી ક્ષેત્ર પણ તેનો ઉપયોગ તેમના કર્મચારીઓના લાભ માટે કરી શકશે. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો પણ તેને બિઝનેસ ટુ બિઝનેસ ટ્રાન્ઝેક્શન માટે અપનાવી શકશે.

2 / 5
હવે જાણો RBIએ શું જાહેરાત કરી છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે જાહેરાત કરી છે કે ઈ-રૂપી ડિજિટલ વાઉચરની મર્યાદા 10,000 રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે તેમાં મલ્ટિપલ ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે, દાસે જાહેરાત કરી કે આરબીઆઈ હેલ્થકેર, કોન્ટેક્ટ ઈન્ટેન્સિવ ક્ષેત્ર માટે ઓન-ટેપ લિક્વિડિટી સ્કીમને ત્રણ મહિના સુધી લંબાવી છે.

3 / 5
ઇ-રૂપી માટે લાભાર્થી પાસે બેંક ખાતું હોવું જરૂરી નથી, જે અન્ય ડિજિટલ પેમેન્ટ મોડ્સની સરખામણીમાં આ એક મુખ્ય બાબત છે. આ કોન્ટેક્ટલેસ પેમેન્ટ મેળવવાની સરળ, બે-સ્ટેપનીની પ્રક્રિયાને સુનિશ્ચિત કરે છે જેમાં વ્યક્તિગત વિગતો શેર કરવાની પણ જરૂર નથી. બીજો ફાયદો એ છે કે ઇ-રૂપી સામાન્ય ફોન પર પણ કાર્ય કરે છે, તેથી તેનો ઉપયોગ એવા લોકો દ્વારા પણ કરી શકાય છે. જેમની પાસે સ્માર્ટફોન નથી અથવા એવા સ્થળોએ જ્યાં ઇન્ટરનેટ કનેક્શન નબળું છે.

4 / 5
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ ઈ-રૂપી વ્યવહારો માટે 11 બેંકો સાથે ભાગીદારી કરી છે. આ બેંકોમાં એક્સિસ બેંક, બેંક ઓફ બરોડા, કેનેરા બેંક, HDFC બેંક, ICICI બેંક, ઇન્ડિયન બેંક, ઇન્ડસઇન્ડ બેંક, કોટક મહિન્દ્રા બેંક, પંજાબ નેશનલ બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયા. ભારત પે, ભીમ બરોડા મર્ચન્ટ પે, પાઈન લેબ્સ, પીએનબી મર્ચન્ટ પે અને યોનો એસબીઆઈ મર્ચન્ટ પે છે. ઇ-રૂપી સ્વીકારતી વધુ બેંકો અને એપ્સ ટૂંક સમયમાં જોડાય તેવી અપેક્ષા છે.

5 / 5
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ

ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે

PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video

સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું

રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video

પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ

શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">