Kanpur Violenceની ભયાનક તસવીરો આવી સામે, ચારેય તરફ ભયનો મહોલ અને પોલીસનો બંદોબસ્ત

Kanpur Violenceની ભયાનક તસવીરો આવી સામે આવી છે. કાનપુરમાં શુક્રવારે નમાઝ પછી હિંસા ભડકી હતી. હાલમાં હિંસા પ્રભાવિત ક્ષેત્રોમાં પોલીસ બંદોબસ્ત દેખાઈ રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 04, 2022 | 5:01 PM
કાનપુરમાં શુક્રવારથી હિંસા ચાલી રહી છે. કાનપુરમાં હિંસા અને પથ્થરમારાની ઘટનાના એક દિવસ પછી ઉત્તર પ્રદેશ પોલીસે શનિવારે 500 લોકો સામે કેસ નોંધ્યા છે.કાનપુરમાં હિંસાની ઘટનાઓમાં 40 લોકો ઘાયલ થયા છે.

1 / 5
કાનપુરમાં શુક્રવારની નમાઝ બાદ હિંસા ફાટી નીકળ્યા બાદ હિંસા પ્રભાવિત વિસ્તારોમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને હવે કાનપુરમાં શાંતિનો માહોલ છે.

2 / 5
પોલીસ અધિકારી આનંદ પ્રકાશ તિવારીએ કહ્યું કે આ ઘટનામાં 18 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને કેટલાક લોકોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે.કાનપુરના આ વિસ્તારોમાં સ્થિતિ શાંતિપૂર્ણ છે અને અમે 24 કલાક નજર રાખી રહ્યાં છીએ.

3 / 5
કહેવાય રહ્યું છે કે પેયગમ્બર મુહમ્મદ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણીના વિરોધમાં શુક્રવારની નમાજ પછી એક સમુદાયના સભ્યોએ બળજબરીથી દુકાનો બંધ કરવાનો પ્રયાસ કર્યા પછી આ વિસ્તારોમાં અથડામણ થઈ હતી.

4 / 5
પોલીસ અધિકારી આનંદ પ્રકાશ તિવારીએ કહ્યું કે કાનપુરની આ હિંસામાં સામેલ લોકો વિરુધ્ધ ગેંગસ્ટર એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. તે તમામની સંપતિઓ જપ્ત અથવા ધ્વસ્ત કરવામાં આવશે.

5 / 5
Follow Us:
ગુજરાતમાં ઉતરાયણના દિવસે કેવી રહેશે પવનની ગતિ, જાણો અંબાલાલ પાસેથી

પાલિતાણાના ધારાસભ્ય ભીખા બારૈયાનો અધિકારીને ધમકાવતો ઓડિયો વાયરલ

ખ્યાતિકાંડ બાદ આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં અરજદારોને દિવસે દેખાયા તારા

ઉંધા માથે લટકી સુરતના બાળકે કર્યો આ કમાલ

"અમે ન ગમતા હોય તો પાકિસ્તાન મોકલી દો"- મફતલાલ પુરોહિત
પાયલ ગોટીને ન્યાય અપાવવા ધાનાણીના ધરણા, વેકરીયાનો નાર્કો કરવાની માગ

કુબેરનગર પોલીસ ચોકી નજીક શખ્સે તોફાન મચાવ્યું

અદાણી ગ્રુપ ઇસ્કોન સાથે મળીને ‘કુંભ’માં મહાપ્રસાદ સેવા શરૂ કરશે

વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ત્રિચી ગેંગના 12 સભ્યોની ધરપકડ

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત મળી શકે

g clip-path="url(#clip0_868_265)">