ઘર ખરીદવું છે ? 50 લાખ રૂપિયાની Home Loan લેવા પર દર મહિને કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
આજના સમયમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું પોતાનું ઘર હોય પરંતુ તેની પાસે ઘર બનાવવા માટે પૂરતા પૈસા નથી, આવી સ્થિતિમાં દરેક સામાન્ય માણસને લોન લેવી જરૂરી છે પરંતુ તેને લોન કેવી રીતે લેવી તેનું પૂરતું જ્ઞાન હોતું નથી. જે થાય તે બેંકે કરવાનું હોય છે. હોમ લોન લેવા પર તેણે કેટલું વ્યાજ ચૂકવવું પડશે અને અંતે તેણે કેટલા પૈસા ચૂકવવા પડશે આ તમામ વાતો તમે અહી જાણી શકશો.
Most Read Stories