AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flipkart પર મળી રહી છે 60 હજારથી પણ ઓછી કિંમતે આ બાઇક, માઇલેજ છે 70 kmph

ફ્લિપકાર્ટની વેબસાઈટ અને એપ દ્વારા તમે માત્ર ઈલેક્ટ્રોનિક આઈટમ્સ, ફેશન એસેસરીઝ અને ઘરગથ્થુ ચીજવસ્તુઓ જ નહીં પરંતુ નવી બાઇક કે સ્કૂટર પણ ખરીદી શકો છો. આજે અમે તમને એક મોટરસાઇકલ વિશે જણાવી રહ્યા છીએ, જે Flipkart પર વેચાણ માટે ઉપલબ્ધ છે. તેની કિંમત 60 હજાર રૂપિયા કરતાં પણ ઓછી છે.

| Updated on: Mar 28, 2024 | 6:48 PM
Share

1 / 7
અમે વાત કરી રહ્યા છે Hero HF Deluxe બાઈકની. આ બાઈક દૈનિક મુસાફરી માટે એક સારો વિકલ્પ છે. તેમાં ઈન્ટિગ્રેટેડ બ્રેકિંગ સિસ્ટમ અને પાછળના ભાગમાં 130 mm બ્રેક્સ છે, જે ડ્રાઇવિંગને ઝડપી અને સલામત બનાવે છે. બાઇકની લાંબી અને આરામદાયક સીટ લાંબા અંતરના ડ્રાઇવિંગ માટે પણ સારી રીતે કામ કરે છે.

2 / 7
Hero HF Deluxeમાં 97.22 cc 4-સ્ટ્રોક સિંગલ સિલિન્ડર OHC એન્જિન છે, જે 8.02 PSનો પાવર અને 8.05 Nmનો ટોર્ક જનરેટ કરે છે. તેમાં 4-સ્પીડ ગિયરબોક્સ આપવામાં આવ્યા છે. તે કિક સ્ટાર્ટ સિસ્ટમ સાથે આવે છે. બાઇકમાં આગળના ભાગમાં ડ્રમ બ્રેક્સ છે અને તે ટ્યુબ ટાયર સાથે આવે છે. તેની ફ્યુઅલ ટેન્ક 9.6 લીટરની છે. તેની ટોપ સ્પીડ 85 કિલોમીટર પ્રતિ કલાક છે. માઈલેજની વાત કરીએ તો તે એક લિટર પેટ્રોલમાં 70 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે.

3 / 7
જો તમે Flipkart પરથી Hero HF Deluxe બાઇક ખરીદો છો, તો તમે Citi-brand ક્રેડિટ કાર્ડ અને HSBC બેંક ક્રેડિટ કાર્ડ દ્વારા EMI ટ્રાન્ઝેક્શન પર 10 ટકાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. તમને કેશબેક અથવા કૂપન પણ મળી શકે છે, જેને તમે પછીથી રિડીમ કરી શકો છો.

4 / 7
Hero MotoCorp આ મોટરસાઇકલ પર 5 વર્ષ અથવા 70 હજાર કિલોમીટર સુધીની વોરંટી આપી રહી છે. જે બાઇક ખરીદીની તારીખથી એક્ટિવ થઈ જાય છે.

5 / 7
આ બાઇક ફ્લિપકાર્ટ પર 59,698 રૂપિયાની એક્સ-શોરૂમ કિંમતે લિસ્ટેડ છે. આ કિંમત ઉપરાંત તમારે વીમાની રકમ, આરટીઓ ચાર્જ, વેલ્યુ એડડ સર્વિસ, હેન્ડલિંગ ચાર્જ અને વધારાની એસેસરીઝ માટે અલગથી ચૂકવણી કરવી પડશે. આ ચુકવણી સીધી ડીલરને કરવાની રહેશે.

6 / 7
બાઇકની ડિલિવરી સોંપેલ ડીલરશીપમાંથી કરવામાં આવશે. આ માટે ડોર-સ્ટેપ ડિલિવરી ઉપલબ્ધ નથી. તમને જણાવી દઈએ કે જો મોટરસાઈકલમાં કોઈ ખામી હોય તો તેને રિપેર કરવાની કે બદલવાની જવાબદારી Hero MotoCorpની રહેશે.

7 / 7
g clip-path="url(#clip0_868_265)">