AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : ડાયાબિટીસનું જોખમ ઘટાડવું છે ? જમ્યા પછી માત્ર 10 મિનિટ કરો આ કામ, સ્વાસ્થ્યને મળશે અનેક ફાયદા

જમ્યા પછી તરત આરામ કરવાને બદલે થોડી શારીરિક પ્રવૃત્તિ કરવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા થઈ શકે છે. તે બ્લડ શુગર નિયંત્રણમાં રાખવા, વજન સંતુલિત કરવા, હૃદયનું સ્વાસ્થ્ય સુધારવા અને ઊંઘની ગુણવત્તા વધારવામાં મદદરૂપ થઈ શકે છે.

| Updated on: Oct 11, 2026 | 10:15 AM
Share
જમ્યા પછી તરત જ આરામ કરવાની આદત ઘણા લોકોને હોય છે. જોકે, જમ્યા પછી થોડી મિનિટો હળવું ચાલવાની ટેવ પાડવામાં આવે તો સ્વાસ્થ્યને અનેક ફાયદા થઈ શકે છે. ખાસ કરીને ડાયાબિટીસથી પીડિત લોકો માટે જમ્યા પછી સ્લો વોક ફાયદાકારક સાબિત થઈ શકે છે. (Image Source | iStock)

1 / 7
રક્તમાં શુગરનું સ્તર નિયંત્રણમાં રાખવાની સાથે વજનને સંતુલિત રાખવા, હૃદયનું સ્વાસ્થ્ય સુધારવા અને શરીરની ચયાપચયની પ્રક્રિયા (મેટાબોલિઝમ) સુધારવામાં પણ તે મદદરૂપ થઈ શકે છે. (Image Source | iStock)

2 / 7
લંચ અથવા ડિનર પછી અનુકૂળ લાગે ત્યારે 10થી 15 મિનિટ સ્લો વોક કરવું જોઈએ. આ શુગરના સ્તરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરી શકે છે. તેથી રોજિંદી દિનચર્યામાં ભોજન પછી થોડો સમય ચાલવાની ટેવ સામેલ કરવી ફાયદાકારક બની શકે છે. (Image Source | iStock)

3 / 7
જમ્યા પછી સ્લો વોક કરવાથી સ્નાયુઓ રક્તમાં રહેલા ગ્લુકોઝનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકે છે. પરિણામે રક્તમાં શુગરનું સ્તર નિયંત્રણમાં રાખવામાં મદદ મળી શકે છે. નિયમિત ચાલવાથી તણાવ ઘટાડવામાં અને ઊંઘની ગુણવત્તા સુધારવામાં પણ મદદ મળી શકે છે. (Image Source | iStock)

4 / 7
જમ્યા પછી, નિયમિત સ્લો વોક કરવાથી હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ મળી શકે છે. હળવું ચાલવું શરીરની ચયાપચયની પ્રક્રિયાને સક્રિય રાખવામાં પણ મદદરૂપ થઈ શકે છે. આ ઉપરાંત, સ્લો વોકથી કેલરી બર્ન થાય છે અને વજન નિયંત્રણમાં રાખવામાં સરળતા રહે છે. (Image Source | iStock)

5 / 7
સ્લો વોક પ્રમાણમાં સરળ અને ઓછા જોખમવાળી શારીરિક પ્રવૃત્તિ છે. તેના માટે જિમમાં જવાની કે કોઈ ખાસ સાધનોની જરૂર પડતી નથી. જમ્યા પછી પોતાની શારીરિક ક્ષમતા અનુસાર થોડી મિનિટો હળવું ચાલવાથી શરૂઆત કરી શકાય છે. (Image Source | iStock)

6 / 7
નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. (Image Source | iStock)

7 / 7

આ પણ વાંચો, Tips & Tricks : સફેદ શર્ટના કોલર પરના પીળા ડાઘ દૂર કરવાની 7 સરળ રીતો !

Follow Us
અમદાવાદમાં આગ સામે લડવાની તૈયારીઓ પર સવાલ

ગાંધીનગરના હાઇવે પરની હોટલોમાં સ્વચ્છતાનો અભાવ, છ ને નોટિસ

દ્વારકા જગત મંદિરમાં VIP દર્શનના નામે ₹1,000 લેવાતા હોવાનો ઓડિયો વાયરલ

અંબાજીના ડૉક્ટરે મહિલાની ડિલિવરીનો Video વાયરલ કરતા સર્જાયો વિવાદ

ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ રાજેન્દ્ર શુક્લનું 84 વર્ષની વયે નિધન

ગીર સોમનાથના લાટી ગામમાં ડિમોલિશન
ગીર સોમનાથના લાટી ગામમાં ડિમોલિશન
વાપીમાં 5 કરોડની ખંડણી કેસમાં પોલીસ ફાયરિંગ, જુઓ Video

જાફરાબાદના સર્કેશ્વર ગામમાં પોલીસ આવાસમાં આવી ચડી સિંહણ- Video વાયરલ

બોરસદમાં રેત માફિયાઓ સરકારી અધિકારીઓની રેકી કરતા ઝડપાયા ! Video

કાર અકસ્માતમાં 3 મિત્રોનાં કરુણ મોત, ક્રિષ્ના ચુડાસમાનો ચમત્કારિક બચાવ

g clip-path="url(#clip0_868_265)">