9 September 2026

ફાટેલી એડી માટે 7 ઘરેલુ ઉપાય !

Photo Credit - iStock

રાત્રે એડી પર હૂંફાળું નારિયેળ અથવા સરસવનું તેલ લગાવો.

Photo Credit - iStock

તેલ લગાવ્યા બાદ એડીની હળવા હાથે માલિશ કરો.

Photo Credit - iStock

એક ચમચી વેસેલિનમાં લીંબુના 4થી 5 ટીપાં મિક્સ કરો.

Photo Credit - iStock

આ મિશ્રણ ફાટેલી એડી પર લગાવો.

Photo Credit - iStock

એડી પર એલોવેરા જેલ લગાવવાથી બળતરા ઘટાડવામાં મદદ મળી શકે છે.

Photo Credit - iStock

હૂંફાળા પાણીમાં 2થી 3 ચમચી સિંધવ મીઠું ઉમેરો.

Photo Credit - iStock

પગને આ પાણીમાં લગભગ 15 મિનિટ સુધી પલાળી રાખો.

Photo Credit - iStock

ત્યારબાદ પ્યુમિસ સ્ટોનથી ડેડ સ્કિન હળવેથી દૂર કરો.

Photo Credit - iStock

પાકેલા કેળામાં એક ચમચી મધ મિક્સ કરીને એડી પર લગાવો.

Photo Credit - iStock

15થી 20 મિનિટ બાદ ધોઈને મોઇશ્ચરાઇઝર લગાવો.

Photo Credit - iStock

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે.

Photo Credit - iStock