Gujarati News Photo gallery Cricket photos Tilak Varma out after scoring 343 runs off 578 balls remain not out for 60 days
Tilak Varma: 578 બોલમાં 343 રન બનાવ્યા બાદ આઉટ થયો તિલક વર્મા, 60 દિવસ સુધી રહ્યો અણનમ
દક્ષિણ ઝોનના કેપ્ટન તિલક વર્માએ છેલ્લા 60 દિવસથી સતત શાનદાર બેટિંગ કરીને બોલરોને પરેશાન કર્યા હતા. 578 બોલમાં 343 રન બનાવ્યા બાદ તે આખરે દુલીપ ટ્રોફી ફાઇનલમાં આઉટ થયો. જોકે, તિલક માટે નિરાશાની વાત એ રહી કે તે માત્ર એક રનથી પોતાની સદી ચૂકી ગયો.
Share

દુલીપ ટ્રોફી ફાઇનલમાં સાઉથ ઝોનનો કેપ્ટન તિલક વર્મા પહેલી ઇનિંગમાં 99 રન બનાવીને આઉટ થયો હતો. તે માત્ર 1 રન મેટ સદી ચૂકી ગયો હતો.
1 / 5

જોકે 99 રને આઉટ થવા કરતાં પણ વધુ ખાસ વાત એ છે કે તિલક વર્મા 60 દિવસ પછી આઉટ થયો હતો. એટલે કે તે 60 દિવસથી અણનમ હતો.
2 / 5

તિલક વર્માનો અણનમ રહેવાનો સિલસિલો ઝિમ્બાબ્વે પ્રવાસ દરમિયાન શરૂ થયો હતો, જ્યાં તે ત્રણેય T20 મેચમાં અણનમ રહ્યો હતો. ત્યારબાદ તેણે નોર્થ ઝોન સામે દુલીપ ટ્રોફી સેમિફાઇનલમાં 116 અને 51 રન બનાવ્યા અને અણનમ રહ્યો હતો.
3 / 5

તિલક વર્માએ છેલ્લા 60 દિવસમાં કુલ 578 બોલ રમ્યા છે, જેમાં 343 રન બનાવ્યા છે. લાંબા સમય સુધી વિકેટ પર રહેવાની તેની ક્ષમતા ખરેખર નોંધપાત્ર છે.
4 / 5

તિલક વર્મા આખરે દુલીપ ટ્રોફી ફાઇનલમાં આઉટ થયો. તેને ઓફ સ્પિનર કુનૈન કુરેશીએ આઉટ કર્યો હતો. (PC: PTI)
5 / 5
પાકિસ્તાનની ઐતિહાસિક બેઈજ્જતી, ઈંગ્લેન્ડમાં બનાવ્યો સૌથી શરમજનક રેકોર્ડ, પહેલીવાર બન્યું આવું
Related Photo Gallery
આજનું રાશિફળ: 12 રાશિઓને મળશે ધનલાભની તક?
તમારા મીઠામાં આયોડિન છે? જાણો આયોડિનનું મહત્વ અને તેના નુકસાન
બાબા વેંગા: આગામી 15 દિવસમાં આ 5 રાશિઓની સમસ્યાઓ થશે દૂર
ગિલનો સૌથી ઝડપી ODI બેવડી સદીનો રેકોર્ડ તૂટયો,હેરી બ્રુકે રચ્યો ઇતિહાસ
નમન ધીરે 17 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો,ન્યૂઝીલેન્ડના જડબામાંથી છીનવી જીત
2026માં સંજુ સેમસનની આઠમી ફિફ્ટી, ઈશાન કિશનના રેકોર્ડની કરી બરાબરી
ત્રણ અઠવાડિયાથી વધુ ખાંસી આવે છે? જાણો કારણો, લક્ષણો અને જરૂરી તપાસ
પિટ લાઇન શું છે અને તેનાથી ટ્રેનો કેમ મોડી પડે છે?
અભિષેક શર્માએ ન્યૂઝીલેન્ડમાં પહેલા બોલે છગ્ગો ફટકારીને બનાવ્યો રેકોર્ડ
સંજુ સેમસને 23 બોલમાં ફટકારી ફિફ્ટી,ન્યૂઝીલેન્ડમાં પહેલીવાર કર્યો કમાલ
ભુવનેશ્વર કુમારે T20માં પહેલીવાર ફેંક્યો નો-બોલ, 299.3 ઓવર બાદ કરી ભૂલ
MCX પર સોનું ₹1.44 લાખની નીચે જશે ?
319 વિકેટ લેનાર અનુભવી બોલર પર પ્રતિબંધ
ભુવનેશ્વર કુમારે પહેલા 2 બોલમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
હિમોગ્લોબિન જાળવવું છે? રોજિંદા ડાયટમાં સામેલ કરો આ પોષક 6 શાકભાજી
દ્વારકા નગરીમાં ₹92.70 કરોડના ખર્ચે બનશે શ્રી કૃષ્ણ મ્યુઝિયમ !
Vastu Rules For Mirror : શું રાત્રે અરીસામાં જોવું યોગ્ય છે?
ગુજરાતમાં સોનાની ચમક પડી ફીકી, જાણો આજના લેટેસ્ટ ભાવ
રસોઈ કરતી વખતે આ 3 ભૂલોને કારણે ઝડપથી ખતમ થાય છે ગેસ!
અમદાવાદમાં સોનું સસ્તું, પણ ખરીદીમાં કેટલો ફાયદો?
કરવા ચોથ પર પત્નીને આ ગિફ્ટ આપો પૈસા પણ બચશે અને પત્ની ખુશ થશે
ભાવિક ભરવાડે પુરુષોની 400 મીટર T47 સ્પર્ધાની ફાઇનલમાં પ્રવેશ કર્યો
શું 0 થી 100% ચાર્જ કરવાની આદત તમારા ફોનને કરી રહી છે નબળો?
Health Tips : સ્ટ્રેસ મહિલાઓના Gynecological Health માટે કેટલો ખતરનાક
સોનાના ભાવમાં ઉતાર-ચઢાવ ચાલુ, 18 કેરેટ ગોલ્ડ ₹1 લાખની નજીક
ટાઇગર શ્રોફ પર હુમલો ન થયો હોત તો, કપૂર પરિવારનો આ સ્ટાર હોત નિશાન પર?
Varanasi-Sabarmati Express યુપી,રાજસ્થાન,ગુજરાતના 13 સ્ટોપ પર ઉભી રહશે
શું ફેટી લીવર કેન્સરનું કારણ બની શકે છે?
હું માફી માંગુ છું, આરામ કરવાની સલાહ અપાઈ છે… અમિતાભ બચ્ચનની પોસ્ટ !
બિઝનેસ ક્ષેત્રે નવા સંપર્કો બનશે, જૂના વિવાદોનો અંત આવશે
બૂંદી રાયતું કે ફ્રૂટ રાયતું: હેલ્થ માટે કયું છે શ્રેષ્ઠ? જાણો તફાવત
તુલસી પર પડી ગયા છે કાળા કીડા? છોડ બચાવવા અજમાવો આ ઘરેલું ઉપાય
અભિષેકે અજાણ્યા બોલરને પ્રેક્ટિસ માટે બોલાવ્યો,સામે આવ્યું મોટું રહસ્ય
સાબુ ઓગળતો અટકાવવા અજમાવો હેર બેન્ડ હેક, ચાલશે બમણો સમય!
ન્યૂઝીલેન્ડ માટે મોટો ખતરો છે ભુવનેશ્વર કુમાર, કિવીઓએ પણ સ્વીકારી વાત
પ્લાસ્ટિકમાંથી બન્યા હીરા: લેસર ટેકનોલોજીથી વૈજ્ઞાનિકોનો મોટો ચમત્કાર
ન્યૂઝીલેન્ડમાં ટીમ ઈન્ડિયાનો દબદબો, 7 વર્ષથી એકપણ T20 મેચ હારી નથી
વૈભવી જીવનશૈલી અને મોંઘા શોખને કારણે ચર્ચામાં શ્રદ્ધા દુબે
જે ટીમ માટે વર્ષો સુધી રમ્યો, હવે એ જ ટીમનો કોચ બન્યો આ ભારતીય દિગ્ગજ
ન્યૂઝીલેન્ડ સામેની પહેલી T20માં ઈશાન કિશનના નિશાન પર 3 રેકોર્ડ
ગુરુના ગોચરથી બનશે 'રાજયોગ'! 31 ઓક્ટોબરથી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય
સવારે ઊઠતાં જ ગળામાં ખરાશ અને શરદી જેવી તકલીફ થાય છે? આ 5 ઉપાય અપનાવો
એક મીઠાઈ, અનેક દેશભક્તોની લાગણી! ભારત છોડો આંદોલન સાથે શું છે કનેક્શન?
શું હાર્દિક પંડ્યા માત્ર IPL માટે જ ફિટ રહેશે?
₹1 લાખથી નીચે જશે 'સોનું'? અમેરિકી બેંકના નવા ટાર્ગેટથી ઊડી ગયા 'હોશ'
MCX પર સોનાના ભાવમાં કડાકો! ₹1,46,000 ના સ્તરે પહોંચ્યો ભાવ
ટોલ પ્લાઝા પર FASTag કામ ન કરે તો શું ખરેખર બમણો ટોલ ટેક્સ ભરવો પડે?
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચનો સમય જોઈ લો
શું ન્યૂઝીલેન્ડ સામે પ્લેઇંગ-11 બહાર જ રહેશે વૈભવ સૂર્યવંશી?
ફાયર બ્રિગેડનો ઉપયોગ કરવાના નિયમો અને સજા શું છે? જાણો
સૌરાષ્ટ્રમાં અછત જેવી સ્થિતિ છતાં દુષ્કાળ જાહેર કેમ નહીં? : સુરજેવાલા
ગુજરાત સરકાર વિદ્યાર્થીઓનો અવાજ દબાવી રહી છેઃ શક્તિસિંહ
Breaking News : દિવાળી પૂર્વે ગાંધીનગરને મળશે નવા મેયર
ગુજરાત રાજકારણમાં હલચલ: જે.ડી. સોલંકીનો ભાજપમાંથી કોંગ્રેસમાં પ્રવેશ
અમદાવાદમાં 25 કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું
Breaking News : રાજકોટ મનપાનો ભ્રષ્ટાચાર વિરોધી AI પ્રહાર
ગુજરાતમાં સોલાર રૂફટોપ યોજના હેઠળ મોટી સબસિડી જાહેર
ગુજરાતની સરકારી શાળાઓમાં હવે મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ
નાણાકીય સ્થિતિ મજબૂત બનશે, જૂના રોકાણમાંથી લાભ થશે
મહિને ₹3 લાખ કમાતી યુટ્યુબરે છોડી દીધી નોકરી, ગામડામાં મળ્યો 'પ્રેમ'
