08-09-2026

કેપ્ટન ગિલનો બર્થ ડે   2027 વર્લ્ડ કપ જીતવાનું લક્ષ્ય

ભારતીય ટેસ્ટ અને ODI કેપ્ટન શુભમન ગિલ 27 વર્ષનો થયો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

શુભમનનો જન્મ  8 સપ્ટેમ્બર, 1999 ના રોજ પંજાબના ફાઝિલ્કામાં થયો હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

શુભમને જાન્યુઆરી 2019 માં ન્યૂઝીલેન્ડ સામેની ODI મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

શુભમને પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 7,000 થી વધુ રન અને 32 સદી ફટકારી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

શુભમન ગિલે નાની ઉંમરે ક્રિકેટમાં  અનેક મોટી સિદ્ધિો  હાંસલ કરી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

શુભમન ગિલ  ટીમ ઈન્ડિયામાં  વિરાટ કોહલીનો અનુગામી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

શુભમન 2027 વનડે વર્લ્ડ કપમાં  ટીમ ઈન્ડિયાની  કપ્તાની કરશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ગિલની કપ્તાનીમાં કોહલી-રોહિત છેલ્લો વર્લ્ડ કપ રમશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM