AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold-Silver Rate Today : સોનું આજે ફરી ધડામ! બે જ દિવસમાં ઘટ્યો 1050 રુપિયા ભાવ

₹1200નો ઉછાળો આવ્યા બાદ બે દિવસમાં 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ ₹1050 સસ્તું થયું છે, જ્યારે 22 કેરેટ સોનું 8 સપ્ટેમ્બરે ₹1100 મોંઘું થયા બાદ બે દિવસમાં ₹960 સસ્તું થયું છે.

| Updated on: Sep 10, 2026 | 8:55 AM
Share
ક્રૂડ ઓઈલમાં ઉછાળા વચ્ચે સતત બીજા દિવસે આજે સોનાની ચમક ફીકી પડી છે. 9 સપ્ટેમ્બરે ₹1200નો ઉછાળો આવ્યા બાદ બે દિવસમાં 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ ₹1050 સસ્તું થયું છે, જ્યારે 22 કેરેટ સોનું 8 સપ્ટેમ્બરે ₹1100 મોંઘું થયા બાદ બે દિવસમાં ₹960 સસ્તું થયું છે. આજે 10 સપ્ટેમ્બરની વાત કરીએ તો 24 કેરેટ 10 ગ્રામ સોનું અને 22 કેરેટ સોનું બંનેમાં ₹10નો ઘટાડો નોંધાયો છે.

1 / 6
દિલ્હીમાં, 24 કેરેટ સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,54,450 છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,41,590 છે.(ફોટો ક્રેડિટ- File Image)

2 / 6
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,41,440 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,54,300 છે.(ફોટો ક્રેડિટ- File Image)

3 / 6
હાલમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,41,490 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,54,350 છે.(ફોટો ક્રેડિટ- File Image)

4 / 6
ચાંદીની વાત કરીએ તો સતત 6 દિવસ સુધી ભાવ સ્થિર રહ્યા બાદ આજે તેની ચમક ફીકી પડી છે. આ પહેલા મહિનાની શરૂઆતમાં 1 અને 2 સપ્ટેમ્બરે 1 કિલો ચાંદીના ભાવમાં ₹5000-₹5000નો ઘટાડો થયો હતો અને ત્યારબાદ 3 સપ્ટેમ્બરે ₹5000નો વધારો થયો હતો. હવે આજે દિલ્હીમાં 1 કિલો ચાંદી ₹100 સસ્તી થઈને ₹2,49,900ના ભાવે વેચાઈ રહી છે. અન્ય મોટા શહેરોની વાત કરીએ તો મુંબઈ અને કોલકાતામાં પણ ચાંદીનો ભાવ ₹2,49,900 પ્રતિ કિલો છે. જોકે, ચેન્નાઈમાં 1 કિલો ચાંદીનો ભાવ ₹2,54,900 છે, એટલે કે 4 મોટા મહાનગરોમાં ચાંદી સૌથી મોંઘી ચેન્નાઈમાં વેચાઈ રહી છે.

5 / 6
ભૂરાજકીય મોરચે, યુએસ-ઈરાન તણાવ બજાર માટે મુખ્ય કેન્દ્ર છે. જો કે, રોકાણકારો મુખ્યત્વે આ અઠવાડિયે યુએસ ફેડરલ રિઝર્વની FOMC બેઠકની મિનિટ્સ પર નજર રાખી રહ્યા છે. LKP સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ અને રિસર્ચ એનાલિસ્ટ (કોમોડિટી અને કરન્સી) જતીન ત્રિવેદીના જણાવ્યા અનુસાર, ફેડ મિનિટ્સ ભવિષ્યના વ્યાજ દરની હિલચાલ અંગે સંકેતો આપી શકે છે, જે સોનાના ભાવ માટે આગામી વલણ નક્કી કરવામાં મદદ કરશે.(ફોટો ક્રેડિટ- File Image)

6 / 6

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

Follow Us
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર

વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન

રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ

TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા

સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો

ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ

સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો

યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?

અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક

g clip-path="url(#clip0_868_265)">