(Credit Image : instagram)

10  : September

 કનિકા કૌર માનનો પરિવાર જુઓ

કનિકા માન એક લોકપ્રિય ભારતીય અભિનેત્રી અને મોડેલ છે

કનિકા માન

(Credit Image :  instagram)

 કનિકા કૌર માન હિન્દી ટેલિવિઝન અને ઓટીટી શોમાં કામ કરે છે

ઓટીટી

(Credit Image :  instagram)

 કનિકા માને રિયાલિટી શો બિગ બોસ 20માં એન્ટ્રી કરી છે

બિગ બોસ 20

(Credit Image :  instagram)

કનિકા કૌર માનનો જન્મ 7 ઓક્ટોબર 1993 રોજ થયો છે

જન્મ

(Credit Image :  instagram)

 2022માં ખતરોં કે ખિલાડી 12માં ભાગ લીધો હતો

ખતરો કે ખેલાડી

(Credit Image :  instagram)

કનિકા ટીવીની સાથે પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે

પંજાબી ઈન્ડસ્ટ્રી

(Credit Image :  instagram)

કનિકા માનના પિતાનું નામ કંવર જીત સિંહ છે

પિતા

(Credit Image :  instagram)

કનિકા માનને તેના પહેલા મ્યુઝિક વીડિયો માટે 3 હજાર રુપિયા મળ્યા હતા.

મ્યુઝિક વીડિયો

(Credit Image :  instagram)

 કનિકા માનની પહેલી પંજાબી ફિલ્મ રોકી મેન્ટલ હતી

ફિલ્મ

(Credit Image :  instagram)