AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરતા જ રૂટે રચ્યો ઈતિહાસ, પોન્ટિંગ-વોને પાછળ છોડ્યા, હવે સચિન-એન્ડરસન જ આગળ

ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન જો રૂટે પાકિસ્તાન સામેની ત્રીજી ટેસ્ટમાં મેદાનમાં ઉતરતાની સાથે જ મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો. 169મી ટેસ્ટ રમવા સાથે રૂટે ઓસ્ટ્રેલિયાના બે દિગ્ગજ કેપ્ટન પોન્ટિંગ-વોને પાછળ છોડી દીધા છે. હવે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ મેચ રમનારા ખેલાડીઓની યાદીમાં તેની આગળ માત્ર સચિન-એન્ડરસન જ છે.

| Updated on: Sep 09, 2026 | 5:59 PM
Share
ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન અને કેપ્ટન જો રૂટે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં વધુ એક સુવર્ણ પ્રકરણ ઉમેર્યું છે. બર્મિંગહામના એજબેસ્ટન ખાતે પાકિસ્તાન સામેની ત્રીજી અને અંતિમ ટેસ્ટમાં મેદાનમાં ઉતરતા જ રૂટે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ કેપ્ટનો સ્ટીવ વો અને રિકી પોન્ટિંગને પાછળ છોડી દીધા હતા. (ફોટો ક્રેડિટ - પીટીઆઈ)

1 / 5
આ રૂટની આ 169મી ટેસ્ટ મેચ છે, જેના કારણે તે ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં ત્રીજો સૌથી વધુ ટેસ્ટ મેચ રમનાર ક્રિકેટર બન્યો છે. રૂટ હવે ફક્ત બે દિગ્ગજો ભારતના દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકર અને ઇંગ્લેન્ડના દિગ્ગજ ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનથી પાછળ છે.

2 / 5
જો રૂટે ઓસ્ટ્રેલિયાના બે સૌથી સફળ કેપ્ટન સ્ટીવ વો અને રિકી પોન્ટિંગને પાછળ છોડી દીધા છે, જેમણે 168 ટેસ્ટ મેચ રમી છે. સચિન તેંડુલકર 200 ટેસ્ટ મેચ સાથે સૌથી આગળ છે. જેમ્સ એન્ડરસન 188 ટેસ્ટ સાથે બીજા ક્રમે છે.

3 / 5
આ મેચ ઇંગ્લેન્ડની ટીમ માટે પણ ખાસ બની ગઈ કારણ કે 2010 પછી પહેલીવાર ઇંગ્લેન્ડે ટેસ્ટ શ્રેણીની ત્રણેય મેચમાં એક જ પ્લેઇંગ ઇલેવનને મેદાનમાં ઉતાર્યું હતું.

4 / 5
જો રૂટ હવે શ્રેણીમાં ક્લીન સ્વીપ કરવા પર નજર રાખી રહ્યો છે. પહેલી ટેસ્ટમાં, ઇંગ્લેન્ડના ઝડપી બોલરોએ પાકિસ્તાની બેટિંગનો ધ્વસ્ત કરી દીધો હતો, જેમાં એક ઇનિંગ અને 103 રનથી એકતરફી વિજય મેળવ્યો હતો. બીજી ટેસ્ટમાં, ઇંગ્લેન્ડની ટીમે 194 રનની જંગી જીત મેળવી હતી, અને શ્રેણીમાં 2-0ની અજેય લીડ મેળવી હતી. (PC-PTI)

5 / 5

Ishan Kishan: દુલીપ ટ્રોફીની ફાઇનલમાં ઇશાન કિશને 350 રન બનાવ્યા, પરંતુ બીજી ઇનિંગમાં સદી ચૂકી ગયો

Follow Us
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર

મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો

બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી

ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video

સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ

નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો

ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા

ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ

સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન

g clip-path="url(#clip0_868_265)">