AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

10 વિકેટ… કુલદીપ યાદવનો કાઉન્ટી ક્રિકેટમાં કહેર, કારકિર્દીમાં પહેલીવાર કર્યું આ કામ

ભારતીય સ્પિનર કુલદીપ યાદવે ઈંગ્લેન્ડની કાઉન્ટી ચેમ્પિયનશિપમાં શાનદાર બોલિંગ કરીને મોટી સિદ્ધિ મેળવી છે. યોર્કશાયર તરફથી રમતા કુલદીપે એસેક્સ સામેની મેચમાં બંને ઇનિંગ્સમાં મળીને 10 વિકેટ ઝડપી હતી. તેની ઘાતક બોલિંગ સામે એસેક્સના બેટ્સમેનો ટકી શક્યા નહોતા. આ સાથે કુલદીપે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પહેલીવાર એક મેચમાં 10 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી છે.

| Updated on: Sep 10, 2026 | 9:50 PM
Share
કાઉન્ટી ચેમ્પિયનશિપની ડિવિઝન વનની મેચ હેડિંગ્લે ખાતે રમાઈ હતી. યોર્કશાયરે પ્રથમ ઇનિંગ્સમાં 390 રન બનાવ્યા બાદ બોલિંગમાં પણ દબદબો જાળવી રાખ્યો હતો.

1 / 5
કુલદીપે પ્રથમ ઇનિંગ્સમાં ચાર અને બીજી ઇનિંગ્સમાં છ વિકેટ ઝડપી હતી. તેણે કુલ 120 રન આપીને 10 વિકેટ ઝડપી અને પોતાની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીનો શ્રેષ્ઠ બોલિંગ દેખાવ કર્યો હતો. કુલદીપે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પહેલીવાર એક મેચમાં 10 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી હતી.

2 / 5
પ્રથમ ઇનિંગ્સમાં એસેક્સ 171 રનમાં ઓલઆઉટ થયું હતું. ત્યારબાદ યોર્કશાયરે ફોલોઓન આપ્યું અને બીજી ઇનિંગ્સમાં પણ કુલદીપની સ્પિન સામે બેટ્સમેનો સંઘર્ષ કરતા જોવા મળ્યા.

3 / 5
આખરે યોર્કશાયરે એસેક્સને એક ઇનિંગ્સ અને 106 રનથી હરાવ્યું. આ જીતથી યોર્કશાયરની ડિવિઝન વનમાં સ્થિતિ વધુ મજબૂત બની છે. કુલદીપના શાનદાર પ્રદર્શનથી ટીમને મહત્વપૂર્ણ જીત અપાવવામાં મોટી મદદ મળી.

4 / 5
કુલદીપનું આ પ્રદર્શન ભારતીય ક્રિકેટ માટે પણ ખાસ છે. ઈંગ્લેન્ડની પરિસ્થિતિમાં તેણે પોતાની કળાનો જબરદસ્ત પરચો આપ્યો છે. હવે યોર્કશાયર આગામી મેચમાં વધુ એક મજબૂત પડકારનો સામનો કરશે. (PC:PTI/X)

5 / 5

Breaking News: ભારત માટે 44 મેચ રમનાર દિગ્ગજ બનશે IPL 2027માં ચેન્નાઈ સુપર કિંગ્સનો નવો હેડ કોચ?

Follow Us
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video

સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ

સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં

ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'

અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ

જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન

ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે

કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ

ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું

પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ

g clip-path="url(#clip0_868_265)">