09-09-2026

જાપાન ક્રિકેટ વિશે  5 મોટી વાતો

એશિયન ગેમ્સમાં જાપાન-ભારતની  થશે ટક્કર

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

22 સપ્ટેમ્બરે  જાપાન પહેલીવાર ભારત સામે રમશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારત-જાપાન મેચને ‘સુઝુકી કપ’ નામ આપવામાં આવ્યું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

T20I રેન્કિંગમાં  જાપાન 41માં ક્રમે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

T20Iમાં ભારતનો સામનો કરનાર 20મો દેશ બનશે જાપાન

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જાપાનમાં કુલ 28 ક્રિકેટ મેદાન છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જાપાનમાં  ચાર ડિવિઝનની સ્થાનિક લીગ રમાય છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જાપાનમાં મહિલા ક્રિકેટ માટે પણ પ્રીમિયર લીગ રમાય છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM