સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે Green Chili, જાણો તેના ફાયદા

Green chili for health : લીલા મરચાને તેના તીખા સ્વાદને કારણે ઘણા લોકો નજરઅંદાજ હોય છે. પણ તે સ્વાસ્થસ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2022 | 11:53 PM
લીલા મરચાને તેના તીખા સ્વાદને કારણે ઘણા લોકો નજરઅંદાજ હોય છે. પણ તે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે. આયુર્વેદમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

1 / 5
આયર્ન બૂસ્ટરઃ  લીલા મરચા શરીરમાં લોહીની ઉણપને પણ દૂર કરી શકે છે. તેમાં આયર્ન પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ છે અને તેથી જ તેને આયર્ન બૂસ્ટર કહેવામાં આવે છે.

2 / 5
હૃદય : સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે લીલા મરચાનું સેવન આપણા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે. આ કારણોસર તે હૃદયને સ્વસ્થ રાખવામાં અસરકારક માનવામાં આવે છે.

3 / 5
વિટામિન સી: આ આવશ્યક વિટામિનની પરિપૂર્ણતા માટે, લોકો લીંબુ અને અન્ય ખાટી વસ્તુઓનું સેવન કરે છે, પરંતુ લીલા મરચાને પણ તેનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે.

4 / 5
મેટાબોલિઝમ સુધારે છે: બહુ ઓછા લોકો જાણે છે કે લીલા મરચા આપણા મેટાબોલિક રેટને સુધારવામાં સક્ષમ છે. આયુર્વેદ અનુસાર લીલા મરચા ખાતી વખતે તેના બીજનું પણ સેવન કરવું જોઈએ.

5 / 5

Latest News Updates

Follow Us:
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?

મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા

મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ

રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ

જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક

જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી

રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ

g clip-path="url(#clip0_868_265)">