AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: સોનાના ભાવમાં થયો ધરખમ વધારો ! જાણો કેટલું મોંઘુ થયું આજે 22 કેરેટ સોનું

સોનું ફક્ત એક રોકાણ નથી, પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો એક મહત્વપૂર્ણ ભાગ પણ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારો દરમિયાન તેની માંગ ઘણી વધી જાય છે. ત્યારે માંગ વધતા સોનાના ભાવ પણ વધવા લાગે છે ત્યારે ચાલો આજે સોનું કેટલા રુપિયે પહોંચ્યું અહીં જાણીએ

| Updated on: Jun 05, 2025 | 10:34 AM
Share
આજે, ગુરુવાર 5 જૂન 2025 ના રોજ, સોનાના ભાવમાં થોડો વધારો થયો હતો. ગઈકાલની સરખામણીમાં આજે 22 અને 24 કેરેટ સોનાનો ભાવમાં 10 રૂપિયાનો વધારો થયો છે. દેશના મોટા શહેરોમાં 10 ગ્રામ સોનાનો ભાવ 99,300 રૂપિયા છે, 22 કેરેટ સોનાનો ભાવ 90,900 રૂપિયાથી ઉપર ટ્રેડ થઈ રહ્યો છે.

1 / 7
ગુરુવાર 5 જૂનના રોજ દિલ્હીમાં, ગઈકાલની સરખામણીમાં 22 અને 24 કેરેટ સોનાના ભાવમાં મહત્તમ 10 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. આજે દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 91,060 રૂપિયા અને 24 કેરેટ સોનાનો ભાવ 99,330 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો.

2 / 7
જ્યારે મુંબઈ, બેંગ્લુરુ, હૈદરાબાદ, અને ચેન્નાઈ જેવા શહેરોમાં આજે 24 કેરેટ સોનું  99,330 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોચ્યું છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 90,910 પર છે.

3 / 7
આ સાથે ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં આજે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તે 10ગ્રામ સોનું 99,230 રુપિયા પર છે તેવી જ રીતે 22 કેરેટ સોનાનો ભાવ 90,960 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે.

4 / 7
ગુરુવાર, 5 જૂને ચાંદીનો ભાવ 1,02,100 રૂપિયા પ્રતિ કિલો છે. આજે ચાંદીનો ભાવ ગઈકાલની સરખામણીમાં 100 રૂપિયા વધ્યો છે. ગઈકાલે એક કિલો ચાંદીનો ભાવ 1,02,000 રૂપિયા હતો.

5 / 7
24 કેરેટ સોનું સૌથી શુદ્ધ છે પરંતુ 22 કેરેટ સોનું થોડું ઓછું શુદ્ધ પરંતુ મજબૂત છે, તેથી તેનો ઉપયોગ ઘરેણાં બનાવવામાં થાય છે. ભારતમાં સોનાના ભાવ ઘણા પરિબળો પર આધાર રાખે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ, સરકાર દ્વારા લાદવામાં આવતા કર અને રૂપિયાના મૂલ્યમાં ફેરફાર.

6 / 7
 સોનું ફક્ત એક રોકાણ નથી, પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો એક મહત્વપૂર્ણ ભાગ પણ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારો દરમિયાન તેની માંગ ઘણી વધી જાય છે.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો  

સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ

ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન

વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ

કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ

મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર

હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું

ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી

કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ

ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ

સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર

g clip-path="url(#clip0_868_265)">