AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rate : ટ્રમ્પની ‘સીઝફાયર’ની જાહેરાત બાદ, સોનાનો ભાવ નીચે સરક્યો, બે અઠવાડિયાના નીચલા સ્તરે પહોંચ્યો

દરેક લોકો જાણે છે કે, મિડલ ઈસ્ટમાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. જો કે, આ બધાની વચ્ચે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નવા નિવેદનથી સોનાની કિંમતમાં ભારે ભરખમ ઘટાડો જોવા મળ્યો છે.

| Updated on: Jun 24, 2025 | 7:46 PM
Share
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નવા નિવેદનને કારણે સોનાની માંગમાં ભારે ઘટાડો થયો છે. જણાવી દઈએ કે, ટ્રમ્પે સીઝફાયરની જાહેરાત કરી છે, જેના કારણે સોનામાં રોકાણ ઘટ્યું છે. આંતરરાષ્ટ્રીય લેવલ સિવાય આની અસર ભારતીય બજારમાં પણ જોવા મળી છે.

1 / 7
મિડલ ઈસ્ટમાં તણાવને કારણે બજારમાં અનિશ્ચિતતાનું વાતાવરણ સર્જાયું છે. આની ખાસ અસર 24 જૂનના રોજ સોનાના ભાવમાં જોવા મળી હતી. સોનામાં ઘટાડો થયો તેનું મુખ્ય કારણ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલ સીઝફાયર છે.

2 / 7
ટ્રમ્પે દાવો કર્યો હતો કે, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સીઝફાયર થઈ ગયું છે. જો કે, ટ્રમ્પના આ નિવેદનથી સોનાની માંગમાં ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય લેવલે સોનાનો ભાવ 0.47% ઘટીને $3,352.87 પ્રતિ ઔંસ પર પહોંચી ગયો.

3 / 7
ઇન્ટરનેશનલ લેવલ ઉપરાંત ભારતીય બજારમાં પણ સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. MCX પર મંગળવારે સોનું 1,226 રૂપિયા ઘટીને પ્રતિ 10 ગ્રામે 98,162 રૂપિયાએ પહોંચી ગયું છે. ચાંદી પણ 793 રૂપિયા ઘટીને 1,05,966 રૂપિયાએ આવી ગઈ છે.

4 / 7
રિટેલ બજારમાં પણ સોનાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. મંગળવારે 22 કેરેટ સોનાનો ભાવ 92,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાયો હતો, જે ગઈકાલે 92,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો.

5 / 7
રોઇટર્સના અહેવાલ મુજબ, મંગળવારે સોનાના ભાવ લગભગ બે અઠવાડિયાના નીચલા સ્તરે પહોંચી ગયા હતા. જણાવી દઈએ કે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સીઝફાયરની જાહેરાતે રોકાણકારોને ચિંતામાં નાખ્યા છે.

6 / 7
સોનાની માંગમાં ઘટાડો થતાં સ્પોટ ગોલ્ડ 0.5% ઘટીને $3,351.47 પ્રતિ ઔંસ થયો હતો, આ ઘટાડો સવારે 02:57 GMT સુધી નોંધાયો હતો. જણાવી દઈએ કે, આ 11 જૂન પછીનું સૌથી નીચું સ્તર છે.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો  

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?

ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ

હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ

નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video

રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ

નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો

કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો

રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન

ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત

g clip-path="url(#clip0_868_265)">