AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rate : એક તોલું માત્ર 1 લાખ 27 હજારમાં! આવો ચમત્કાર થશે કે, નક્કી ચોંકી જશો

હાલમાં સોનાના ભાવમાં અણધાર્યો ઘટાડો નોંધાઈ રહ્યો છે, જે ₹1,27,000 સુધી પહોંચી શકે તેવી અટકળો છે. યુએસ ડોલરની મજબૂતી અને વધતા વ્યાજદરો સોનાની માંગ ઘટાડી રહ્યા છે.

| Updated on: Mar 21, 2026 | 10:45 PM
Share
સોનાના ભાવને લઈને હાલમાં બજારમાં ચકચાર મચી છે. એક તોલા સોનાનો ભાવ માત્ર ₹1,27,000 સુધી પહોંચી શકે તેવી અટકળો ચાલી રહી છે, જે ખરેખર આશ્ચર્યજનક છે. સામાન્ય રીતે યુદ્ધ અથવા તણાવની પરિસ્થિતિમાં સોનાના ભાવમાં વધારો જોવા મળે છે, પરંતુ આ વખતે તેની વિરુદ્ધ સ્થિતિ સામે આવી રહી છે.

1 / 5
છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં સતત ઘટાડો નોંધાયો છે. આ ઘટાડાનો મુખ્ય કારણ યુએસ ડોલરની મજબૂતી માનવામાં આવે છે. જ્યારે ડોલર મજબૂત બને છે, ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું મોંઘું લાગે છે, જેના કારણે તેની માંગ ઘટે છે અને પરિણામે ભાવમાં ઘટાડો થાય છે.

2 / 5
આ ઉપરાંત, વિશ્વભરની કેન્દ્રીય બેંકો ફુગાવાને કાબુમાં લેવા માટે વ્યાજ દરોમાં વધારો કરવાની દિશામાં આગળ વધી રહી છે. વ્યાજ દર વધતા રોકાણકારો વધુ સુરક્ષિત અને નિશ્ચિત વળતર આપતા વિકલ્પો જેમ કે બોન્ડ અને બેંક ડિપોઝિટ તરફ વળે છે, જેના કારણે સોનાની માંગમાં ઘટાડો થાય છે.

3 / 5
હાલની પરિસ્થિતિમાં સોનું મંદીનો સામનો કરી રહ્યું છે. ટૂંકા ગાળામાં સોનાનો ભાવ ₹1,40,000 થી ₹1,47,000 પ્રતિ 10 ગ્રામની વચ્ચે રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, જો વૈશ્વિક આર્થિક અને ભૂ-રાજકીય પરિસ્થિતિ યથાવત રહે, તો સોનાનો ભાવ વધુ ઘટીને ₹1,27,000 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે.

4 / 5
નોંધ : ઉપરોક્ત માહિતી પ્રાથમિક આધાર પર આપવામાં આવી છે અને તેને રોકાણ સલાહ તરીકે માનવી નહીં. કોઈપણ પ્રકારનું રોકાણ કે નાણાકીય નિર્ણય લેતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

5 / 5

10 વર્ષમાં 1 લાખ રૂપિયા ક્યાં રોકવાથી મળશે સૌથી વધુ વળતર? જાણવા માટે અહીં ક્લિક કરો..

Follow Us
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ

પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ

15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો

અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા

નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે

પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ

બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ

વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video

જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'

ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા

g clip-path="url(#clip0_868_265)">