ભર ઉનાળે ગિરિમથક સાપુતારામાં જામ્યુ ગાઢ ધૂમમ્સ, શિયાળો કે ઉનાળો નક્કી કરવું બન્યું અઘરું

ચાલુ વર્ષે વર્ષે ગિરિમથકનો માહોલ ખુશનુમા જણાઈ રહ્યો છે. ફરી પ્રવાસીઓની અવરજવર વધી છે. આજે સાપુતારા ધુમ્મ્સની ચાદર તળે ઢંકાઈ ગયું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 26, 2022 | 9:19 AM
હાલ ગુજરાતમાં અસહ્ય ગરમીના કારણે લોકો ઠંડકમાં રહેવાનું વધુ પસંદ કરી રહ્યા છે. ગરમી વચ્ચે પણડાંગ(Dang) સ્થિત ગિરિમથક સાપુતારા(Saputara)માં ગરમીમાં રાહત સાથે આહલાદક વાતાવરણનો અનુભવ મળતા ગુજરાતના આ પ્રવાસન સ્થળે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. ચાલુ વર્ષે વર્ષે ગિરિમથકનો માહોલ ખુશનુમા જણાઈ રહ્યો છે. ફરી પ્રવાસીઓની અવરજવર વધી છે. સાપુતારા ધુમ્મ્સની ચાદર તળે ઢંકાઈ ગયું છે.

1 / 7
આજે વહેલી સવારે ગિરિમથકમાં વિઝિબ્લિટીમાં ઘટાડો થયો હતો. ચોમાસાને દસ્તક દેતું વાતાવરણ પ્રવાસીઓનું ધ્યાન ખેંચી રહ્યું હતું.

2 / 7
ગિરિમથકના ડુંગરો ધુમ્મ્સના અર્ધપારદર્શક આવરણ વચ્ચે જાણે સંતાકૂકડીની રમત રમતા હોય તેવા નયન રમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પ્રવાસીઓ આ વાતાવરણનો આનંદ માણવા વહેલી સવારે વ્યુ પોઇન્ટ તરફ ધસી ગયા હતા.

3 / 7
સાપુતારા સહિત ડાંગના વિવિધ પ્રાકૃતિક સ્થળોએ લોકો પરિવાર અને મિત્રો સાથે રજાની મજા માણવા આવી રહ્યા છે.વાતાવરણમાં ઠંડકના અનુભવ સાથે આકર્ષણનું કેન્દ્ર બનેલા દ્રશ્યોએ પ્રવાસનો આનંદ બેવડાવી દીધો હતો.

4 / 7
ગુજરાતમાં સરેરાશ ૪૦ ડિગ્રી કરતા વધુ તાપમાન રહે છે. ગરમીમાં ઘરની બહાર નીકળવું મુશ્કેલ બને છે. સાપુતારામાં 22  ડિગ્રી સુધી લઘુત્તમ તાપમાન નોંધાઈ રહ્યું છે

5 / 7
વિઝિબ્લિટીમાં ઘટાડાએ ચિતા પણ સર્જી હતી. નજીકના અંતરે પણ જોવું મુશ્કેલ બનતા પ્રવાસીઓએ અવર - જવર માટે વાહનો કરતા પગપાળા ફરવાનું વધુ પસંદ કર્યું હતું .

6 / 7
વહેલી સવારે સર્જાયેલ ગાઢ ધુમ્મ્સ સૂર્યનારાયણની વધી હાજરી સાથે ઓરસવા લાગ્યું હતું.જોકે પ્રવાસીઓએ ડુંગરોનો આ નજારો હમેશા યાદ રહેવાની વાત કરી હતી.

7 / 7

Latest News Updates

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!

g clip-path="url(#clip0_868_265)">