AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

lizard Bite : ગરોળી કરડે તો શું થાય ? તમે નહીં જાણતા હોવ સાચી વાત

ઘણા લોકો ગરોળીના કરડવાથી ડરે છે. પરંતુ ગરોળી વિશેની આ વાત દરેક લોકો જાણતા નથી.

| Updated on: Jun 03, 2025 | 6:41 PM
લગભગ દરેક ઘરમાં ગરોળી જોવા મળે છે. જેનાથી ઘરના તમામ લોકો દૂર ભાગતા હોય છે.

1 / 7
ઘણા લોકો ગરોળીથી ડરતા હોય છે અને એવું માનવામાં આવે છે કે તેમાં ઝેર હોય છે.

2 / 7
ઘણા લોકો એવું પણ વિચારે છે કે ગરોળી કરડે તો શું થશે.. પરંતુ આ અંગે દરેક લોકોના મનમાં અલગ અલગ મંતવ્યો હોય છે.

3 / 7
ગરોળી કરડવાથી વ્યક્તિનું મૃત્યુ થતું નથી પરંતુ ચેપ લાગવાની શક્યતા રહે છે.

4 / 7
તેના કરડવાથી ચેપને કારણે તીવ્ર દુખાવો, બળતરા, ખંજવાળ, સોજો અને તાવ આવે છે.

5 / 7
આ ઉપરાંત, ઉબકા અને ઉલટી જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.

6 / 7
જોકે, ગરોળીની કેટલીક પ્રજાતિઓ અત્યંત ઝેરી હોય છે, જેના કરડવાથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે.

7 / 7

જનરલ નોલેજનો અર્થ છે વિવિધ વિષયો અને તથ્યોની વ્યાપક સમજ અને જાગૃતિ. જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">