મસ્જિદથી લઈને મંદિર સુધી Sara Ali Khanએ ભણાવ્યો સર્વધર્મનો પાઠ, જોઈને તમને પણ થશે અભિનેત્રી પર ગર્વ

અભિનેત્રી સારા અલી ખાને (sara ali khan) પોતાની કારકિર્દીની શરૂઆત ફિલ્મ કેદારનાથથી કરી હતી, આ ફિલ્મ પછી તેમણે પોતાની કારકિર્દીમાં પાછું વળીને જોયું નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2021 | 6:49 PM
અભિનેત્રી સારા અલી ખાન તેના ચાહકોના દિલ પર રાજ કરે છે. સારા  જેટલી જ સુંદર અભિનેત્રી છે તેટલી જ સારી એક્ટિંગ પણ કરે છે. તાજેતરમાં સારાએ ચાહકો માટે ખાસ તસ્વીરો શેર કરી છે.

1 / 6
સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે. અભિનેત્રી પોતાની સાથે જોડાયેલી માહિતી ચાહકો સાથે શેર કરતી રહે છે.

2 / 6
તાજેતરમાં, સારાએ ઇન્સ્ટાગ્રામ પર તમામ ધર્મો વિશે કેટલાક ફોટા શેર કર્યા છે.

3 / 6
આ ફોટાઓમાં તમામ હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઇસાઇ તમામ ધર્મોની પૂજા કરતી જોવા મળે છે.

4 / 6
એટલું જ નહીં, ફોટા શેર કરતી વખતે અભિનેત્રીએ લખ્યું છે કે જો ફિરદૌસ બાર રૂ-એ-જમીન અસ્ત, હમીન અસ્ત-ઓ હમીન અસ્ત-ઓ હમીન અસ્ત, જો પૃથ્વી પર સ્વર્ગ છે,  અહીં છે, અહીં છે, અહીં છે.

5 / 6
હાલમાં સારા અલી ખાનના આ ફોટા ચાહકોમાં લોકપ્રિય બન્યા છે.

6 / 6

Latest News Updates

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!

g clip-path="url(#clip0_868_265)">