AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Knowledge: પશ્ચિમના દેશોમાં માત્ર એક જ વાર ઉજવવામાં આવે છે નવું વર્ષ, ભારતમાં તો ઘણી વખત આવે છે નવું વર્ષ…કરી લો ગણતરી

દેશના મોટા ભાગના રાજ્યોમાં હિન્દુ નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે. પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, બિહાર-ઝારખંડના ભાગો, ઓડિશા, બંગાળ, પૂર્વોત્તર ભારત, કેરળ, તમિલનાડુ જેવા રાજ્યોમાં આ વખતે નવું વર્ષ 13, 14, 15 એપ્રિલે ઉજવવામાં આવ્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2022 | 3:35 PM
Share
New Year Celebration in India State wise: પશ્ચિમી દેશોમાં નવું વર્ષ 1 જાન્યુઆરીથી શરૂ (Western Countries New Year) થાય છે. ભારતમાં (India) પણ લોકો અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે તેનો આનંદ માણે છે. પરંતુ હિન્દુ કેલેન્ડર મુજબ, નવું વર્ષ (Hindu New Year 2022) ચૈત્ર પ્રતિપદાથી શરૂ થાય છે અને સામાન્ય રીતે માર્ચ અથવા એપ્રિલમાં આવે છે. ગુજરાતમાં, દિવાળીની આસપાસ એટલે કે ઓક્ટોબર-નવેમ્બરમાં, જ્યારે કચ્છ પ્રદેશમાં, જૂન-જુલાઈમાં અષાઢી બીજ તહેવાર સાથે નવું વર્ષ ઉજવવામાં આવે છે.

1 / 6

પંજાબમાં (Punjab) નવા વર્ષની શરૂઆત બૈસાખીથી (Baisakhi) થાય છે. ખાલસા કેલેન્ડર મુજબ, તે પરંપરાગત રીતે શીખ નવું વર્ષ છે. પંજાબમાં, બૈસાખીના દિવસે, ભાંગડા અને ગીદ્દા જેવા પરંપરાગત નૃત્યો કરવામાં આવે છે. ગુરુદ્વારામાં કીર્તનનો ભક્તિમય માહોલ હોય છે. સાંજે, પરિવારના લોકો આગની આસપાસ ભેગા થાય છે અને નવા પાકની ખુશી ઉજવે છે.

2 / 6
ભારતના પૂર્વોત્તર (North Eastern States of India) રાજ્યોમાં પણ આ મહિનામાં નવા વર્ષની શરૂઆત થાય છે. આસામમાં નવા વર્ષની શરૂઆત બિહુના (Bohag Bihu) તહેવારથી માનવામાં આવે છે. આ તહેવારની ઉલ્લાસ આખું સપ્તાહ ચાલે છે. ખેડૂતોને સમર્પિત આ તહેવારને પાકનો તહેવાર પણ કહેવામાં આવે છે.

3 / 6
પશ્ચિમ બંગાળમાં પણ પોહિલા વૈશાખ (Pohela Boishakh) સાથે નવું વર્ષ ઉજવવામાં આવે છે. ચૈત્ર મહિનો પૂરો થતાં જ એટલે કે બંગાળી નવું વર્ષ બૈશાખમાં આવે છે. વૈશાખ મહિનાના પ્રથમ દિવસને બંગાળમાં પોહિલા વૈશાખ પણ કહેવામાં આવે છે. વૈશાખ માસનો પ્રથમ દિવસ છે. આ દરમિયાન બંગાળીઓ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે.

4 / 6
મહારાષ્ટ્રમાં નવા વર્ષની શરૂઆત ગુડી પડવાથી (Gudi Padwa) થાય છે. 'ગુડી'નો અર્થ 'વિજયનું ચિહ્ન' છે. હિંદુ નવા વર્ષની જેમ, તે પણ ચૈત્ર પ્રતિપદા એટલે કે ચૈત્ર મહિનાની પ્રથમ તિથિએ ઉજવે છે. તેને મરાઠી 'પડવો' પણ કહેવામાં આવે છે.

5 / 6
દક્ષિણ ભારતના કેટલાક રાજ્યો, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા વગેરેમાં ઉગાડી (Ugadi)તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. ખેડૂતો પણ તેને નવા પાકના આગમનની ખુશી તરીકે ઉજવે છે. પારસી નવા વર્ષની વાત કરીએ તો તેની શરૂઆત ઓગસ્ટમાં જમશેદી નવરોઝથી (Jamshedi Navroz) થાય છે. પર્શિયાના રાજા જમશેદે પારસી કેલેન્ડરની શરૂઆત કરી. આ રીતે ભારતમાં નવું વર્ષ ઉજવવામાં આવે છે.

6 / 6
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ

યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો

g clip-path="url(#clip0_868_265)">