Budget 2024 માં સ્માર્ટફોનના કમ્પોનન્ટ્સ પરની ઈમ્પોર્ટ ડ્યૂટીમાં ઘટાડો કરશો નહીં : સંશોધન સંસ્થાએ સરકાર સમક્ષ માંગણી મૂકી

Budget 2024 : સરકારે વર્ષ 2024ના આગામી બજેટમાં સ્માર્ટફોન બનાવવામાં વપરાતા ઈલેક્ટ્રોનિક કમ્પોનન્ટ પરની ઈમ્પોર્ટ ડ્યૂટીમાં ઘટાડો કરવો જોઈએ નહીં. હાલની ડ્યુટી અત્યાર સુધી સફળ સાબિત થઈ છે અને તેને બદલવાથી સ્થાનિક ઉત્પાદનને નુકસાન થઈ શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2024 | 7:34 AM
Budget 2024 : સરકારે વર્ષ 2024ના આગામી બજેટમાં સ્માર્ટફોન બનાવવામાં વપરાતા ઈલેક્ટ્રોનિક કમ્પોનન્ટ પરની ઈમ્પોર્ટ ડ્યૂટીમાં ઘટાડો કરવો જોઈએ નહીં. હાલની ડ્યુટી અત્યાર સુધી સફળ સાબિત થઈ છે અને તેને બદલવાથી સ્થાનિક ઉત્પાદનને નુકસાન થઈ શકે છે.

Budget 2024 : સરકારે વર્ષ 2024ના આગામી બજેટમાં સ્માર્ટફોન બનાવવામાં વપરાતા ઈલેક્ટ્રોનિક કમ્પોનન્ટ પરની ઈમ્પોર્ટ ડ્યૂટીમાં ઘટાડો કરવો જોઈએ નહીં. હાલની ડ્યુટી અત્યાર સુધી સફળ સાબિત થઈ છે અને તેને બદલવાથી સ્થાનિક ઉત્પાદનને નુકસાન થઈ શકે છે.

1 / 6
જીટીઆરઆઈના એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ એક આર્થિક સંશોધન સંસ્થા અનુસાર વર્તમાન દરોને જાળવી રાખવાથી ભારતના વધતા સ્માર્ટફોન માર્કેટમાં ઉદ્યોગના વિકાસ અને લાંબા ગાળાની વૃદ્ધિને સંતુલિત કરવામાં મદદ મળશે.

2 / 6
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, હાલમાં ભારતમાં સ્માર્ટફોનના ઈમ્પોર્ટેડ કમ્પોનન્ટ પર 7.5 ટકાથી 10 ટકાની વચ્ચે ડ્યૂટી લાગે છે. આ ટેક્સ બજેટમાં યથાવત રાખવા જોઈએ. બજેટમાં સ્માર્ટફોન બનાવવામાં ઉપયોગમાં લેવાતા કમ્પોનન્ટ પરની ઈમ્પોર્ટ ડ્યૂટીમાં કોઈ કાપ ન હોવો જોઈએ. નાણાપ્રધાન સીતારમણ 1 ફેબ્રુઆરીએ 2024-25નું વચગાળાનું બજેટ રજૂ કરશે.

3 / 6
જીટીઆરઆઈના સહ-સ્થાપક અજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે કંપનીઓ ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓના ઉત્પાદન અને નિકાસ માટે જરૂરી કાચો માલ અથવા કેપિટલ ગુડ્સ ડ્યૂટી ફ્રી આયાત કરી શકે છે. એડવાન્સ ઓથોરાઇઝેશન, એક્સપોર્ટ પ્રમોશન કેપિટલ ગુડ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અથવા 100 ટકા એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિટ્સ જેવી યોજનાઓ દ્વારા આ શક્ય બન્યું છે. વધુમાં, કંપનીઓ સ્થાનિકીકરણની જરૂરિયાતો વિના ડ્યુટી-ફ્રી આયાત માટે કસ્ટમ બોન્ડ સ્કીમનો ઉપયોગ કરી શકે છે.

4 / 6
મોટી સંખ્યામાં સ્માર્ટફોન ભારતમાં બને છે. GTRI એ રિપોર્ટમાં જણાવ્યું હતું કે, PLI એટલેકે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ હેઠળ ભારતનો સ્માર્ટફોન ઉદ્યોગ સૌથી આશાસ્પદ ક્ષેત્ર બની ગયો છે, આ ક્ષેત્ર 2022માં 7.2 બિલિયન ડોલરથી વધીને 2023માં 13.9 બિલિયન ડોલર થવાની ધારણા છે. ભારતમાં વેચાતા 98 ટકાથી વધુ સ્માર્ટફોન સ્થાનિક રીતે બનાવવામાં આવે છે.

5 / 6
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતના સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ સેક્ટરની વૃદ્ધિ અને ઊંડાણને જાળવી રાખવા માટે હાલની આયાત ડ્યૂટી જાળવી રાખવી મહત્વપૂર્ણ છે.

6 / 6

Latest News Updates

Follow Us:
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે

એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video

આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા

સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી

ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !

સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ

સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ

પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો

રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો

પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ

g clip-path="url(#clip0_868_265)">