Baby Miracle : ડૉક્ટર અને કેબિન ક્રૂની મદદથી મહિલાએ ચાલુ ફ્લાઈટમાં બાળકને આપ્યો જન્મ, જુઓ PHOTOS

ડૉ. આઈશાએ આ ઘટના વિશે માહિતી આપીને બાળક સાથેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2022 | 6:59 PM
ચાલુ ફ્લાઈટમાં મહિલાને લેબર પેઈન થતા ડૉક્ટર અને એરલાઇન ક્રૂ ની મદદથી આ મહિલાની સફળતાપૂર્વક ડિલીવરી કરવામાં આવી હતી.

1 / 5
તમને જણાવી દઈએ કે, આ ઘટના દોહાથી યુગાન્ડા જતી ફ્લાઈટમાં બની હતી.

2 / 5
કેનેડિયન ડૉ. આઈશા ખાતિબે આ બાળકને જન્મ આપવામાં મદદ કરી હતી. તેણે આ ઘટના વિશે ટ્વિટ કરીને લખ્યુ કે, "પ્લેનમાં કોઈ ડૉક્ટર છે ? ક્યારેય વિચાર્યું ન હતું કે હું ફ્લાઇટમાં બાળકને જન્મ આપીશ ! મદદ કરનાર એરલાઇન ક્રૂનો આભાર... મમ્મી અને બાળક બંને હાલ સ્વસ્થ છે.

3 / 5
ડૉ. આઈશાએ આ ઘટના વિશે માહિતી આપીને બાળક સાથેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

ડૉ. આઈશાએ આ ઘટના વિશે માહિતી આપીને બાળક સાથેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

4 / 5
કતાર એરવેઝે પણ ઇન્સ્ટાગ્રામ પર આ ઘટના વિશે એક પોસ્ટ શેર કરીને લખ્યુ હતુ કે, "દુનિયામાં આપનું સ્વાગત છે, બેબી મિરેકલ આઈશા ! ડૉ. આયશા ખાતિબના અવિશ્વસનીય પ્રયાસો માટે અમે ખરેખર આભારી છીએ, જેના લીધે હજારો ફૂટ હવામાં પણ સુરક્ષિત ડિલિવરી સુનિશ્ચિત થઈ."

5 / 5

Latest News Updates

Follow Us:
ધાનેરામાં તંત્રની કાર્યવાહી, એક્સપાયરી ડેટવાળો ખાદ્ય જથ્થો ઝડપાયો

આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે નવી તક મળશે

ભાજપે ભાવનગરમાં કોળી સમાજને અંકે કરવા મહારથીઓને ઉતાર્યા મેદાને

મહુવાના બગદાણા- કોટિયાને જોડતા રોડની બિસ્માર સ્થિતિથી ગામલોકોમાં રોષ

સુરતઃ સિંગણપોરમાં મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત

કોંગ્રેસના લોકસભા ઉમેદવાર રોહન ગુપ્તાના પિતાએ આપ્યુ રાજીનામુ- વીડિયો

અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાનો ચૂંટણી લડવાનો ઈનકાર

પંચમહાલ : પાર્સલના નામે ટ્રકમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ

ચેક રિટર્ન કેસમાં ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર સંતોષીને મળ્યા જામીન

વિદેશી વિદ્યાર્થીઓને ફાળવાઈ અદ્યતન સુવિધાથી સજ્જ નવી NRI હોસ્ટેલ

g clip-path="url(#clip0_868_265)">