AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમારી પાસે હજુ પણ 2000 રૂપિયાની નોટ છે? RBIએ આ અગત્યની માહિતી જાહેર કરી

બેંકોમાં વાર્ષિક હિસાબ સંબંધિત કામને કારણે 1 એપ્રિલ 2024 એટલે કે સોમવારથી 2000 રૂપિયાની બેંક નોટ એક્સચેન્જ અથવા ડિપોઝિટ કરવાની સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે બીજા દિવસે મંગળવારે કેન્દ્રીય બેંકની 19 પ્રાદેશિક કચેરીઓમાં સુવિધા પુનઃસ્થાપિત કરવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2024 | 7:50 AM
Share
બેંકોમાં વાર્ષિક હિસાબ સંબંધિત કામને કારણે 1 એપ્રિલ 2024 એટલે કે સોમવારથી 2000 રૂપિયાની બેંક નોટ એક્સચેન્જ અથવા ડિપોઝિટ કરવાની સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે બીજા દિવસે મંગળવારે કેન્દ્રીય બેંકની 19 પ્રાદેશિક કચેરીઓમાં સુવિધા પુનઃસ્થાપિત કરવામાં આવશે.

બેંકોમાં વાર્ષિક હિસાબ સંબંધિત કામને કારણે 1 એપ્રિલ 2024 એટલે કે સોમવારથી 2000 રૂપિયાની બેંક નોટ એક્સચેન્જ અથવા ડિપોઝિટ કરવાની સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે બીજા દિવસે મંગળવારે કેન્દ્રીય બેંકની 19 પ્રાદેશિક કચેરીઓમાં સુવિધા પુનઃસ્થાપિત કરવામાં આવશે.

1 / 5
RBIએ કહ્યું કે વાર્ષિક હિસાબ સંબંધિત કાર્યને કારણે સોમવાર એપ્રિલ 1 2024 ના રોજ ભારતીય રિઝર્વ બેંકની 19 પ્રાદેશિક કચેરીઓમાં રૂપિયા 2000ની બેંક નોટ એક્સચેન્જ અથવા ડિપોઝીટ કરવાની સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં.

2 / 5
 RBI અનુસાર 97.62 ટકા નોટો રિકવર થઈ છે.સેન્ટ્રલ રિઝર્વ બેંકે 19 મે 2023ના રોજ 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. બેંકે કહ્યું કે 29 ફેબ્રુઆરીના રોજ કામકાજના સમયના અંત સુધીમાં 2,000 રૂપિયાની લગભગ 97.62 ટકા નોટો બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે અને માત્ર 8,470 કરોડ રૂપિયાની નોટો હજુ પણ લોકો પાસે છે.

3 / 5
રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે ફેબ્રુઆરીમાં વાર્ષિક ધોરણે ઉદ્યોગોને બેંક ધિરાણમાં 8.6 ટકાનો વધારો થયો છે. તેનું મુખ્ય કારણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્સટાઈલ જેવા ક્ષેત્રો દ્વારા ઉધાર લેવાની ગતિમાં વધારો છે.

4 / 5
કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓમાં ધિરાણ વૃદ્ધિ ફેબ્રુઆરીમાં 20.1 ટકા મજબૂત રહી હતી, જે એક વર્ષ અગાઉના સમાન મહિનામાં 15 ટકા હતી, એમ રિઝર્વ બેન્કના ડેટાએ જણાવ્યું હતું. 41 પસંદગીની કોમર્શિયલ બેંકો પાસેથી ફેબ્રુઆરી માટે વિવિધ ક્ષેત્રોને બેંક ધિરાણ અંગેનો ડેટા એકત્રિત કરવામાં આવ્યો છે.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">