AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thyroid cancer : ગળામાં તકલીફ કે અવાજમાં બદલાવ – આ હોઈ શકે છે થાઈરોઈડ કેન્સરના સંકેતો, સાવધાન!

Thyroid cancer : કેન્સર એક ગંભીર બીમારી છે, જે કોઈને પણ તેની ઝપેટમાં લઈ શકે છે. આ બીમારીના અનેક પ્રકાર હોય છે, જે શરીરના જે અંગને અસર કરે છે. થાઈરોઈડ કેન્સર વિશે ઘણા ઓછાં લોકો જાણે છે. ચાલો વિગતે જાણીએ.

| Updated on: Jul 09, 2025 | 5:41 PM
Share
થાઈરોઈડ ગળામાં આવેલી એક નાની અને પતંગિયા આકારની ગ્રંથિ છે, જે શરીરમાં અનેક જરુરી કામ કરે છે. આ ગ્રંથિ એવા હોર્મોન્સ ઉત્પન્ન કરે છે જે શરીરનું તાપમાન, હૃદયના ધબકારા અને મેટાબોલિઝ્ને નિયંત્રિત કરે છે.

1 / 5
કોને વધુ થઈ શકે છે આ કેન્સર ? - આ કેન્સર કોઈને પણ થઈ શકે છે. જોકે, પુરુષોની તુલનામાં મહિલાઓને ત્રણ ગણી વધુ થવાની શક્યતા હોય છે. આ રોગ સામાન્ય રીતે 40 અને 50 વર્ષની સ્ત્રીઓ અને 60 અને 70 વર્ષની વયના પુરુષોમાં જોવા મળે છે. ઉપરાંત, આ રોગ બાળકોને પણ અસર કરી શકે છે.

2 / 5
થાઇરોઇડ કેન્સરના લક્ષણો - થાઈરોઈડના લક્ષણોમાં સામાન્ય રીતે કંઈપણ ખાવા-પીવામાં મુશ્કેલી અને ગળામાં દુખાવો તેના સામાન્ય લક્ષણો છે બીજા લક્ષણો જેવા કે થાક લાગવો, ભૂખ ન લાગવી, ઉબકા અને ઉલટી, કારણ વગર વજન ઘટવું લક્ષણો દેખાય છે, તો તેને હળવાશથી ન લેશો.

3 / 5
થાઇરોઇડ કેન્સરના મુખ્ય લક્ષણો - ગરદનમાં લસિકા ગાંઠોમાં સોજો, શ્વાસ લેવામાં કે ગળી જવામાં તકલીફ, અવાજ ગુમાવવો અથવા ભારે અવાજ

4 / 5
થાઇરોઇડ કેન્સરના કારણો શું છે? - મોટું થયેલુ થાઇરોઇડ (ગોઇટર), થાઇરોઇડ ડિસીસ અથવા થાઇરોઇડ કેન્સરનો કૌટુંબિક ઇતિહાસ, થાઇરોઇડ ગ્રંથિની બળતરા, શરીરમાં આયોડિનની ઉણપ, માથા અને ગરદનના કેન્સર માટે રેડિયેશન થેરાપી

5 / 5

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. સ્વાસ્થ્યના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

g clip-path="url(#clip0_868_265)">