AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PHOTOS : જતુ રહ્યું Biparjoy Cyclone, પાછળ છોડી ગયું તબાહી, જુઓ બરબાદીની 14 તસ્વીરો

Cyclone Biparjoy : 15-16 જૂનના રોજ ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાને કારણે ભારે તબાહી જોવા મળી રહી છે. વાવાઝોડાને કારણે કચ્છ, દ્વારકાની આસપાસના વિસ્તારોમાં ભારે નુકશાન થયું છે. જેના દ્રશ્યો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 16, 2023 | 7:40 PM
Share
બિપરજોય વાવાઝોડું 15 જૂનના રોડ ગુજરાતના તટ પર ટકરાયું હતું. તેના કારણે ઘણી જગ્યા એ હોર્ડિંગ્સ તૂટયા અને ઝાડ ઉખડી ગયા હતા. પોરબંદરના આ દ્રશ્યમાં ઝાડ નમી ગયેલા જોવા મળી રહ્યા છે.

1 / 14
જ્યારે બિપરજોય તટ સાથે ટકરાયું ત્યારે ઝડપી પવનો અને વરસાદને કારણે  લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. આ ફોટોમાં એક બોર્ડ બે ભાગમાં તૂટેલું જોવા મળી રહ્યું છે.

2 / 14
બિપરજોયની અસર પોરબંદરમાં પણ જોવા મળી હતી. ઝડપી પવનોને કારણે પોરબંદરના રસ્તાઓ પર ઘણા ઝાડ ઉખડીને પડયા હતા.

3 / 14
બિપરજોય વાવાઝોડાને કારણે કચ્છમાં સૌથી વધારે નુકસાન થયું હતું. આ તસ્વીરમાં ભુજ-નલિયા હાઈવે પર જેસીબી દ્વારા ઝાડ હટાવવાની કામગીરી થતી જોવા મળી રહી છે.

4 / 14
બિપરજોય વાવાઝોડાને કારણે માંડવીમાં જોરદાર વરસાદ પડયો હતો. આ તસ્વીરમાં માંડવીમાં વરસાદના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

5 / 14
બિપરજોયને કારણે મુંબઈના તટીય વિસ્તારોમાં ઊંચા ઊંચા દરિયાઈ મોજા જોવા મળી રહ્યા હતા.

6 / 14
બિપરજોયની આફતને કારણે તટીય વિસ્તારોના ઘરોને ખાલી કરાવવામાં આવ્યા હતા. આ વિસ્તરોમાં ઘરોમાં દરિયાઈ પાણી ઘૂસી ગયા હતા.

7 / 14
બિપરજોય વાવાઝોડાને કારણે ધોધમાર વરસાદ પણ પડયો હતો. માંડવીના રસ્તાઓ પર વરસાદી પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા હતા.

8 / 14
સરકાર દ્વારા રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. આ કર્મચારીઓ રસ્તા પરથી ક્ષતિગ્રસ્ત ઝાડ હટાવવાની કામગીરી કરી રહ્યા હતા.

9 / 14
દીવમાં વાવાઝોડાના કારણે 100 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવનો ફૂંકાયો હતો. જેને કારણે ઘણા નુકશાનના દ્રશ્યો સામે આવ્યા હતા.

10 / 14
ગુજરાતમાં ઘણી રેસ્ટોરેન્ટની છત, હોર્ડિગ અને બિલબોર્ડસ ક્ષતિગ્રસ્ત થયા હતા.

11 / 14
વાવાઝોડાના કારણે દ્વારકામાં પણ જબરદસ્ત નુકસાન થયું હતું. દ્વારકામાં મશીનથી ઉખડી પડેલા ઝાડ કાપીને હટાવવામાં આવ્યા હતા.

12 / 14
બિપરજોયને કારણે કચ્છમાં સ્વામીનારાયણ મંદિરનો હોલ ક્ષતિગ્રસ્ત થયો હતો.

13 / 14
 ગાંધીધામમાં  બિપરજોયને કારણે ઉખડેલા ઝાડથી રસ્તાઓ બ્લોક થયા હતા.

14 / 14
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ

બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video

લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું

ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video

AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું

Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ

કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા

અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી

ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ

અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’

g clip-path="url(#clip0_868_265)">