Cyclone Biparjoy: પોરબંદરમાં બિપરજોય વાવાઝોડાંની અસર વર્તાઈ, ભારે પવનને કારણે મકાન થયું ધરાશાયી

Cyclone Biparjoy: બિપરજોય વાવાઝોડાને (Cyclone Biparjoy) લઈને રાજ્ય પર સંકટ તોળાઈ રહ્યું છે. રાજ્ય સરકાર વાવાઝોડાને પગલે તૈયારીઓમાં જોતરાઈ છે. વાવાઝોડા સામે પહોંચી વળવા એનડીઆરએફ સહિતની ટુકડીઓ સજ્જ છે. ક્યાંક વૃક્ષો ધરાશયી થયા તો વરસાદને કારણે ટ્રક ફસાયો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 13, 2023 | 2:16 PM
હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદી માહોલ છે. તંત્રએ વાવાઝોડા અને વરસાદને લઇ લોકોને એલર્ટ રહેવાની સૂચના આપી છે. પવનને લીધે પોરબંદરમાં વરસાદને કારણે ખારવાવાડ વિસ્તારમાં એક મકાન ધરાશાયી થયું હતું.

1 / 5
આ મકાન ધરાશાયી થતાં 50 વર્ષીય એક વ્યક્તિનું મૃત્યું થયું, જ્યારે ત્રણ લોકોને ફાયરબ્રિગેડે રેસક્યુ કરીને બહાર કાઢ્યા હતા.

2 / 5
શહેરમાં ભારે પવનથી 24 કલાકમાં 20 જેટલા વૃક્ષો ધરાશાયી થયા હતા. પાંચ વૃક્ષો તો માત્ર બે કલાકમાં ધરાશાયી થયા હતા.

3 / 5
પોરબંદરની સાથે રાણાવાવમાં પણ વૃક્ષો ધરાશાયી થયા હતા.

4 / 5
હાઇવે પર વરસાદને કારણે થયેલા પોલાણમાં એક ટ્રક ફસાયો હતો. જેના કારણે થોડાં સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.

5 / 5
Follow Us:
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી

ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો

બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન

સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ

સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ

જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે

લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા

ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે

ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ

ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ

g clip-path="url(#clip0_868_265)">